Page #1
--------------------------------------------------------------------------
________________
વસ્તુપાળ-તેજપાળની જનેતા કુમારદેવીના પુનર્લગ્ન પાછળનો ઈતિહાસ
– શ્રી સુબોધચંદ્ર જૈન
ગુજરાતના ઈતિહાસરૂપી આકાશમાં ઝળહળતા તારક શા ચમકતા, મહા બુદ્ધિમાન, વીર શિરોમણિ, પરમધાર્મિક શ્રી વસ્તુપાળ અને તેજપાળની બંધવ બેલડીથી કંઈ જ અપરિચિત નથી.
જુદા જુદા ચરિત્રકારોએ તેમના જીવનચરિત્રને, તેમનાં સોની પરંપરાને, તેમના વીરત્વ તથા બુદ્ધિ કૌશલ્યને પોતપોતાના ગ્રંથમાં સેંધી તેમને બિરદાવ્યાં છે.
પરંતુ સાથે ઈતિહાસમાં એ પણ નોંધાયું છે કે, તેઓ વિધવા માતાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા રત્ન હતા. અને તે પણ તે કાળમાં છે, જે કાળમાં આવું કૃત્ય તે અતિઘણાસ્ય દદુકૃત્ય હતું.
આટલે સુધીની વાત તે જનસમાજથી પરિચિત છે, પણ વસ્તુપાળ – તેજપાળની માતા કુમારદેવીએ જાતે પુનર્વિવાહ કર્યો હતે, પોતાની ઈચ્છાથી કર્યો હતો, સંગોએ તેમ કરવા તેને ફરજ પાડી હતી કે બીજુ કંઈ ન બનવાનું બનવા પામ્યું હતું ? તે અંગેને ઈતિહાસ હજી મોટે ભાગે અંધકારમાં દટાયેલ છે.
વિક્રમ સંવત ૧૭૨૧માં પંડિત રંગવિજયગણિના શિષ્ય કવિ મેરુવિજયજીએ કર્ણાટકમાં આવેલા વિજાપુર નગરમાં વસ્તુપાળ-તેજપાળને રાસ ર છે. તેમાં ઉપર્યુક્ત વિગતની અતિ ચર્ચા કરવામાં આવી છે. તે વિગતને રાસકારના શબ્દોમાં અનુવાદરૂપે રજૂ કરું છું : - પાટણ નામનું શહેર. ત્યાં સેમરાજ નામને વાણિક વસતો હતે. પ્રાગ્વાટ તેને વંશ. ત્રણ ત્રણ પેઢીથી તેનું ઘર જ્ઞાતિમાં આગેવાન તરીકે પંકાતું હતું. તેને પુત્ર આસ રાજ. આસરાજના કર્મસંગે લક્ષ્મી પગ કરીને ચાલી ગઈ. ચાલી ગઈ એટલું જ નહિ, પણ પેટ ભરવાના પણ સાંસા પડે તેવી સ્થિતિ ઊભી થઈ. પાટણમાં સૌની સામે નિર્ધન બનીને વસવા કરતાં, પાટણ છોડીને કોઈ નાના ગામમાં વસવાને તેણે નિર્ણય કર્યો, અને એક દિવસ ડી ઘરવખરી લઈ, તેણે પાટણ છોડ્યું. પ્રયાણ કરી નગર બહાર જતાં જ
કઈ મળી આર્ય કરયાણા ગૌણસ્મૃતિગ્રંથો
Page #2
--------------------------------------------------------------------------
________________
માતર રરરકાર ક>v<
Xxxsexshabdasa [૮૯] તેણે સુંદર શુકને જોયાં. ચાર પક્ષીએને તારણના આકારમાં બેઠેલાં જોયાં, દેવચકલીને સુંદર અવાજ કરતી જોઈ અને તેને મનમાં થયું' કે, · ચાલે, જ્યાં જઈશું, ત્યાં કંઈક ધન મળશે જ.' અને તેથી મનના ઉલ્લાસથી તેણે પ્રયાણ આગળ વધાર્યું. ચાલતાં ચાલતાં તે માલાસણ ગામમાં આવ્યા. ત્યાં ગામમાં પ્રવેશ કરતાં પણ શુભ શુકન થયા. તેને મનમાં આનંદ વ્યાપ્યા અને તેથી સર્વ પ્રથમ જિનાલયમાં જઈ ત્રિલેાકેશ્વર ભગવાન જિનેન્દ્રના ભાવપૂર્ણાંક દન કર્યાં. ગામમાં ભાડાના મકાનની તપાસ કરી અને ચેાખાવટી પાડામાં એક નાનકડું ઘર ભાડે લીધું અને દુઃખના દિવસેા ધીમેધીમે પસાર કરવા લાગ્યા. તે ધર્મશીલ હતા. પરંતુ માનવીને કરેલાં કર્મો છોડતા નથી, એ ન્યાયે પૂર્વીકૃત કર્માંના ચેગે તેનામાં લપટપણું હતું.
રાસકાર લખે છે :
• દાહિલા દહાડા તે નિ`મે, લંપટપણું મન સાથે રમે.’
આમ છતાંય મનમાં ધર્માંની વાસના હતી. ધ વિના સુખ નથી, એ તેના ચિત્તમાં અંકાયેલુ હતુ, એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ધકૃત્યા કરવા તરફ તેને એક વિશેષ હતા.
એક વખતની વાત છે. પાટણથી વિહાર કરતાં કરતાં આચાય હરિભદ્રસૂરિ માલાસણ ગામમાં પધાર્યા. ગુરુ જ્ઞાની હતા, સમર્થ ઉપદેશક હતા. આસરાજને હરિભદ્રસૂરિના પિર ચયથી ધર્માંના રંગ વધુ લાગ્યો અને તેણે પૌષધ, પ્રતિક્રમણ, ગુરુ પાસે અભ્યાસ, નવ તત્ત્વાનુ જ્ઞાન વગેરે મેળવવા પ્રયત્ન શરૂ કર્યાં. આસરાજ ભલે દરદ્ર હતા, પણ તે વિનયવત, ચતુર અને ગુરુના ભક્ત હતા.
એક દિવસ તેણે રાત્રિના પૌષધ લીધેા હતેા અને આજની રાત તેણે શકય તેટલા અપ્રમાઢમાં ગાળવાના નિય કર્યાં હતા.
પ્રાણી જો જિનેશ્વર ભગવંતની આજ્ઞાને સમજતા હોય, તેા રાત્રિ પૌષધ એ પ્રમાદ કરવા માટે નહિ, પરંતુ શકય તેટલે અપ્રમાદ કેળવવા માટે છે, તે તેને સમજાવવુ પડતું નથી. આસરાજ પણ નિદ્રા ત્યજીને, આળસ ખંખેરીને ઉષાશ્રયના એક ખૂણામાં જિને દ્ર ભગવાનના અપરંપાર ગુણાનુ` મનમાં ચિંતન કરતા ખેડે છે.
આ તરફ રાત વધવા લાગી એટલે શ્રાવકે પ્રતિક્રમણ પૂર્ણ કરી, ગુરુની ચરણસેવા કરી, પોતપાતાના સ્થાનકે રવાના થયા. આચાર્ય હરિભદ્રસૂરિને ખખ? નથી કે, મકાનમાં
શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
હo dese -dsAlse -
Me.
.રd Ms. Ma..Messessed...Med.
કેઈ શ્રાવક છે. તે સમયમાં, મુનિઓના ઉપાશ્રયમાં દીપક વગેરેને લેશ પણ પ્રચાર ન હતે, એટલે અંધકાર હોવાથી કઈ મકાનમાં હોય તે પણ દેખાવાની શક્યતા ન હતી. તે સમયે, કે જ્યારે રાત્રિને લગભગ દોઢ પ્રહર વીતી ગયો હતો. આચાર્યની ઉપાસના કરતા તેમના એક વિનીત શિષ્ય આચાર્યશ્રીને પૂછયું : “ભગવન્! જિનેન્દ્ર શાસનને પ્રભાવ ઝાંખો થઈ રહ્યો છે. પૂર્વકાળમાં જે ઉદ્યોત જિન શાસન હતું, તે ઉદ્યોત શું આ કાળમાં જેવા નહિ જ મળે?”
- ગુરુએ કહ્યું: “વત્સ! ચિંતા ન કર. તારા જે જ પ્રશ્ન મારા મનમાં પણ ઊઠયો હતું અને તેથી મેં મારા ધ્યાન બળથી શાસનદેવીને બોલાવી હતી અને આ પ્રશ્ન પૂછે હતું. ત્યારે તેણે મને કહ્યું હતું: ‘કુમારદેવીના નંદન શાસનના સુભટ થશે.”
- શિષ્ય પૂછયું : “ગુરુદેવ! મને બધી વાત માંડીને કહો. એ કુમારદેવી કેણ કે જેની કુક્ષિએ જિનશાસનના સુભટ પાકશે?”
ગુરુએ કહ્યું: “વત્સ ! આવી વાતે રાતના કરવી ન જોઈએ. કયારેક એનાથી અનર્થ થાય.” પણ શિષ્યને આગ્રહ ચાલુ જ રહ્યો. તેણે કહ્યું: “અહીં કોણ છે કે અનર્થ થાય?”
છેવટે, શિષ્યના અતિ આગ્રહને વશ થઈ ગુરુને તે વાત કહેવી પડી. ગુરુને પણ થયું કે, અત્યારે કોણ સાંભળનાર છે?
હંમેશ, ભવિષ્યના ગર્ભમાં જે છૂપાયેલું હોય છે તે બનીને જ રહે છે, તે ન્યાયે જે બનવાનું નિર્માણ થયેલું હતું, તેને કોણ ટાળી શકે ?
ગુરુએ કહ્યું: “વત્સ ! સાંભળ:
આ જ ગામમાં શ્રેષ્ઠિ આભૂ અને શેઠાણી લાછલદેની પુત્રી કુમારદેવી જે રૂપ, યૌવન અને ચતુરાઈમાં નિપુણ હતી. ચેસઠ કળા શીખેલી હતી. ચંપકવણું તેની કાયા. જ્યારે તે પિતાના રૂપને મઠારતી અને સોળ શણગાર સજીને નીકળતી, ત્યારે લાગે કે, આ વિદ્યાધરી છે કે દેવકુમારી છે! એના જેવી સ્ત્રીઓ સંસારમાં ઓછી હશે, એવી તે રૂપસુંદર હતી. માતાપિતાએ તેને સારું ઘર અને સારો વર જોઈને પરણાવી. પણ કમ કેઈન પીછો છોડતું નથી. આ કન્યા પણ પરણીને સાસરે ગઈ અને થોડા જ દિવસોમાં વિધવા બની. આખું કુટુંબ, માતા-પિતા ચોધાર આંસુએ રડડ્યા. દીકરીના દુઃખની કોઈ સીમા નથી. થોડા સમય બાદ પિતા તેને પોતાને ઘેર તેડી લાવ્યા. અને આજે પણ કુમારદેવીના દુઃખે તે સદા સંતપ્ત રહે છે. આ કુમારદેવીની કુક્ષિથી ભવિષ્યમાં બે રત્નો પાકશે અને તે જિન શાસનને ઉદ્યોત કરશે. આ પ્રમાણે મને શાસનદેવીએ કહ્યું છે.”
શિષ્યના આશ્ચર્ય પાર નથી. આમ કેમ બને ! તેને કેયડો ઉકેલાતું નથી. પણ ગુરુનું
રાએ ન શીઆÁકલ્યાણ ગૌતમસ્મૃતિગ્રંથ ન
Page #4
--------------------------------------------------------------------------
________________
desteste desta testade sadesteste destacadladeseledeslasastadlustada sesledece badesestadteste stedestestedeste sitededastades sedastade dastehost dastaste beste
બk. [૧] કથન મિથ્યા ન હોય તે તેને દઢ વિશ્વાસ હતે.
જિન શાસનના ઉદ્યોતની વાતથી શિષ્ય પ્રફુલ્લ બન્યું. ગુરુદેવની ચરણરજ માથે ચઢાવી તે નિદ્રાધીન થયે. ગુરુ પણ નિત્ય ક્રિયાઓ પતાવી નિદ્રાવશ થયા. આસરાજે આ બધી વાતો સાંભળી. તે વખતે તેના હૃદયમાંથી વિસરાતી નથી.
સવાર થઈ આસરાજે પ્રતિકમણ પ્રતિલેખનાદિ કરી, પૌષધ પા. ગુરુવંદન કરે છે, ત્યાં તો કુમારદેવી દેવપૂજન કરીને ગુરુવંદન કરવા આવી પહોંચી. ગુરુએ તેને જોઈ. રાતના શિષ્ય સાથે આ અંગે વાત થયેલ હોવાથી ધારી ધરીને જોઈ અને તેમનું મસ્તક હાલી ગયું. તેમને ક્યાં ખબર હતી કે, આસરાજે આ બધું સાંભળ્યું છે !
આસરાજે ગુરુની વાત સાંભળી હતી. પણ તેને એ ખબર ન હતી કે, આ તે જ કુમારદેવી છે, તેથી તેના મનમાં આશ્ચર્ય થયું કે, આચાર્ય મસ્તક શા માટે હલાવે છે? તેણે કુમારદેવીના ગયા પછી વિનયપૂર્વક ગુરુને પૂછ્યું કે, “આપે મસ્તક શા માટે હલાવ્યું?” ત્યારે ગુરુએ લાભ જોઈને કહ્યું : “આ વિધવા સ્ત્રી છે, પણ તેની કુક્ષિથી બે રત્ન પાકવાના છે, એમ તેના શરીરનાં લક્ષણો કહે છે. તેના ડાબા અંગમાં મસે છે, હાથ પર તલ છે.” પણ શાસનદેવીની વાત ન કહી.
આસરાજના મનમાં થયું ? “તે ગુરુએ જેને માટે વાત કરી તે આ જ. આ જ મારી પત્ની થાય તે કેવું સરસ થાય ! એક તે આવું રૂપસુંદર નારી રત્ન અને બીજું તેની કુક્ષિથી બે રત્ન પાકશે. આમ કામિની અને કીતિ એ બંને આને મેળવવાથી મળે. વળી, મારે પત્ની નથી. કારણ કે, પત્ની લાવવા માટે ધન જોઈએ. તે ધન મારી પાસે નથી. જે આને પરણું તે મારે પૈસા પણ ખર્ચવા ન પડે. કારણ કે, આ વિધવા છે. વળી પત્ની વિના જગતમાં જીવન પણ શા કામનું ! અને પત્ની વિના સંસારના ગમે તેવા સુખની કિંમત પણ શી ! માટે ગમે તેમ કરીને હું આને મારી પત્ની બનાવું.”
આમ આસરાજ આશાના મિનારા ચણે છે. પણ કુમારદેવીના મનમાં આવે શેક જ ભાવ નથી. તે તે પોતાનું વૈધવ્ય ભૂલવા દેવપૂજા અને સ્વાધ્યાયનો આશ્રય લઈને જીવન વીતાવી રહી છે. જ્યારે અહીં આસરાજના મનમાં કુમારદેવી પ્રત્યે કામ પ્રગટ છે અને એકપક્ષીય પ્રીતિ જાગૃત થઈ છે. કુમારદેવીની સ્થિતિ શી છે! તે શાસકારના શબ્દમાં જ જોઈએ ?
બાલી ભલી ભામિની ભામે નવિ પડે છે, પાલે સમકિત સાર. છઠ્ઠ અઠ્ઠમ તપ પિસા અંગે આદરે રે, જાણે અથિર સંસાર. કીધાં કર્મ જીવ ભગવે રે, કીધાને અનુસાર, એમ બેલે જિન નિરધાર.
હમ બ્રાઆર્ય કtહ્યાણ ગત્તમ સ્મૃતિગ્રંથ, કાફE
Page #5
--------------------------------------------------------------------------
________________
[૯] Hasbek - sha sa
રૂપે રૂડી, શીલે સેહે કામી પુરુષ તે કેડ ન મૂકતા
વિરાટનું ચced ca
સુંદરી રે, ન કરે પુરુષનો સંગ; હૈ, કુમરી મન નહિ રંગ. કીધાં કમ જીવ ભોગવે રે. લંપટ લાલચીલે।ભી તે લવેં રે, તુ મુજ ક્રિયાના હીર; નયણે નિરખે હિંયડે હરખે આપણે રે, પૂંઠે ફીરે સાહસ ધીર. કીધાં કર્માં જીવ ભાગવે રે, વચન વિકાર કુમરી પ્રતે વદે ૨, સૂકી કુળની લાજ; અન્નાદક તે સર્વ પરિહરી રે, વિકળ થઈ ફરે આસરાજ. આ રીતે આસરાજે કુમારદેવીને પેાતાના તરફ વાળવા માટે શકય પ્રયત્ના, સંવનને શરૂ કર્યાં. દિવસ ને રાત તેના મનમાં કુમારદેવીની જ રઢ લાગી છે.
અહીં` રાસકાર કામીજનની દશા, તેના મનની સ્થિતિ તથા આ માર્ગેથી પાછા ફરવાની સલાહ આપે છે :
વિનય કરીને કુમરિ પ્રતે એમ કહે રે, સુણ સુંદરી સુખકાર; આદિ જિનેશ્વર પૂર્વે એ વસ્તુ આદરી રે, આણી સુમંગલા નાર. નર્દિષે સરખા કરમે તે નવાં રે, કીધાંએ વળી ક; સાધુવેષ મૂકી રમણી શુ રમે રે, ખારે વરસે કીધા અધ. અરણિક ઋષીશ્વર તે પણ ઈમ રહ્યા રે, પરસ્ત્રી મિલિયેા સંચાગ; કુબેરદત્ત કામી જગમાં કહ્યો રે, માય ભગિની વિલસ્યા ભાગ,
એહવાં વચન સુંદરી કાને નિવ ધરે રે, આસરાજ કરે દુજો ઉપાય.
આસરાજે કુમારદેવીને જૈન શાસનમાં અનેલા દષ્ટાંતેા આપીને સમજાવવા માંડ્યું: આદીશ્વર ભગવાને સુમંગલા સાથે લગ્ન કર્યું. તે પરણેલી જ (કોઈની સ્વીકારેલી જ ) સ્ત્રી હતી ને ! ન દિષેણુ કે અરણિકે પણ પરસ્ત્રી સાથે જ ભાગ ભાગગ્યા હતા ને ! અને કુબેરદત્તે તે માતા અને ભગની બંનેને ભેળળ્યા. માટે, આ તો અનાદિ કાળથી ચાલતુ આવ્યું છે. તેથી તું બીજે વિચાર ન કર, ’
કુમારદેવી પોતાના શીલમાં દૃઢ હતી. તેણે આની એક પણ વાત જયારે ધ્યાન પર ન લીધી, ત્યારે આસરાજને થયુ કે, આમ સમજાવ્યે માને તેવી આ નથી. માટે મારે બીજો ઉપાય કરવા પડશે. અને પછી તે ગુરુ પાસે જઈ પ્રતિદિન પૌષધ કરવા શરૂ કર્યાં. વાંરવાર પૂજવુ, જોઈ ને ચાલવુ, મુખ આગળ મુખવસ્ત્રિકા રાખીને બાલવુ, આવી બધી
શ્રી આર્ય કલ્યાણ ગૌતન્નસ્મૃતિગ્રંથ
Page #6
--------------------------------------------------------------------------
________________
kesassas
s... 62 6.46%58%45%
56 sesses....so decade 6 sessessessessfedecess૩
.
ધર્મકિયાએ તેણે શરૂ કરી. પ્રતિદિન તેની આવી ધર્મકિયા ઈ સંઘના આગેવાનો અને અને શ્રેષ્ઠિઓ હર્ષિત થયા. સૌને થયું કે, કોઈ હળુકમી જીવ લાગે છે. નહિતર આવી યુવાનીમાં ધર્મ ગમે ખરે! કુમારદેવીના પિતા આભૂ શેઠે પણ આવે છે. મનમાં થયું દે, કે પાત્રભૂત આ સુશ્રાવક છે! આવાને આપણે ઘેર જમવા બેલાવીએ તે આંગણું પણ પાવન થાય. અને શેઠે પારણા માટે પોતાને ત્યાં આવવાની હાથ જોડીને તેને વિનંતિ કરી.
જે તકની રાહ જોવાની હતી, તે આવી લાગી જાણી, આસરાજ પણ મનમાં ખુશ થયે અને બીજે દિવસે પારણા માટે આભૂ શેઠને ત્યાં ગયે. સુંદર ખાદ્યાન્નેથી તેની ભક્તિ કરવામાં આવી, પણ આસરાજને કયાં આનો ખપ હ ! તેનું મન તે બીજી વાતમાં હતું.
તે નિરખે ગેખ મંદિર માળિયાં રે, નિરખે કુમરી ઘરબાર,
પિળ પ્રાકાર, શેરી બારી નિરખતે રે, નિરખે વળી તાળાકુંચી સાર. તેણે બહારથી ઘરમાં આવવાના માર્ગો, ગોખ, ઝરૂખા, પોળ, શેરી ફરતે કેટ, બારી બારણાં, તાળાચી કયાં કયાં છે તે બધું જોઈ લીધું.
રાસકાર લખે છેઃ આના કરતાં તે ધાન ભલે કે તે જે ઘરનું ખાય તેનું હરામ ન કરે. પણ આ તે મહા હરામી નીકળ્યો.
આસરાજનું અહીં સ્વાગત થાય છે, ત્યારે તે વિચારે છે, કે આ કુમારદેવીને રાતના વખતે સમય પામીને આવીને ઉપાડી જાઉં ! તે સિવાય તેને મેળવવાનો બીજો માર્ગ નથી.
અને આ વિચારમાં ને વિચારમાં દિવસો વીતવા લાગ્યા.
આ તરફ આ ગામમાં જ રાજધર નામને એક રબારી હતો. તેની પાસે ઘણું બકરાં, ઘેટાં અને સાંઢણીઓ હતી.
આસરાજે તેની સાથે દસ્તી બાંધી. દેતી પણ એવી કે જીવ એક ને શરીર જુદુ. પરસ્પરની ગુપ્ત વાતે પરસ્પરને કહે
એક દિવસે અવસર પામીને આસરાજે કુમારદેવી પ્રત્યેના પિતાના અનુરાગની વાત, વિનંતિઓ કરવા છતાં કુમારદેવીનું તે તરફ દુર્લક્ષ્ય ઈત્યાદિ આને જણાવી.
રાજધરે તેને કહ્યું : “જે તારામાં હિંમત હોય તે કામ તરત પતી જાય. હું તારી સહાયમાં છું. મારી પાસે ઘડીમાં એક જોજન પસાર કરે તેવી સાંઢણી છે. અને ભલા માણસ ! આમાં તે હામનું કામ છે. અંધારી રાતે મધરાતના સમયે ત્યાં પહોંચ અને છોકરીને ઉઠાવી લાવ. નાખ સાંઢણ પર અને થઈ જા રવાના. રાત આખી વીતે ત્યાં સુધીમાં
મિ આર્ય કયાણાગતિમસ્મૃતિગ્રંથ
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
૪]ન
હodadesfaceboooooooooooooooooooofessocket sededfood..hse... so seedsdosaste.........
soft
તે તું ક્યાં ક્યાં પહોંચીશ. આ સિવાય આમાં બીજો રસ્તો જ નહિ અને વળી પાછળ કેણુ આવવાનું છે?”
આસરાજના મનમાં આ વાત હતી જ અને તેમાં આવી સલાહ મળી, સહાયક . મળે. તેથી તેણે એક અંધારી રાતે આ બાળવિધવાને ઉડાવી જવાનું નિશ્ચિત કર્યું.
અને પછી શું બન્યું ? તે રાસકાર કહે છે : નિદ્વાભર સૂતી સુંદરી, પઢી છે પડસાલ; આકાશ આવી પાપીઓ, રજની હરે તે બાલ. એવાં કર્મ ન કીજીયે, જેણે દડે રાય; માતાપિતા, ન્યાતિ પરિહરે, પરભવ નરકે જાય. ચંચલણે ચોરી કરે, નિશભર નિદ્રા બાલ; જાગી અબલા, મુખ બાંધિયું, સાંઢ લઈ ચાલ્યા તત્કાલ, ઘડીએ જે જન ચાલતી, આવી રજનીમાંય; આશાપલ્લીયે આવીઆ, નિર્ભય તે તિહાં થાય.
આ રીતે ભરઊંઘમાં પડેલી એ બાળા જાગીને કંઈ સમજે, તે પહેલાં તો તેના મોઢામાં બળાત્કારે કૂચે મારી દેવામાં આવ્યો અને સાંઢણી પર નાખીને તેને ઉપાડી જવામાં આવી. ત્યાંથી આસરાજ રાતેરાત આશાપલ્લી (આજના અમદાવાદના સ્થળે) આવ્યું.
અહીં રાસકારે આશાપલ્લીને ઈતિહાસ વર્ણવ્યો છે અને જણાવ્યું છે : “પ્રથમ અહીં કર્ણાવતી નગરી હતી. પણ કાળક્રમે નગરે ઉજજડ બન્યાં. કર્ણાવતીનું પણ એમ જ થયું. ચેરના વસવાટ અહીં શરૂ થયા. આશા નામના ભલે અહિં પહેલી વસાવી, તેથી નામ પડ્યું “આશાપલ્લી.” જ્યારે અહમદશાહે અહમદાવાદ વસાવવાનું નકકી કર્યું, ત્યારે અહીં રહેતા ભલેને વશ કર્યા અને અમદાવાદની સ્થાપના કરી.
રાસકાર આગળ લખે છે : હવે આસરાજ આશા ફળી, કેડે કે નહિ થાય; મનમાની તે માનિની, રાખી મંદિર માંય. બાલી ભેલી મૂરતી, હિા ભવનાં લાગ્યાં પાપ; સાધુ સંતાપ્યા મેં સહી છે, વિછાયા માબાપ. કુડા કલંક સખી મેં દિયા, સાપણ મોસા કીધ; શુદ્ધ શીલ નવિ પાલયું, કેને દૂષણ દીધ.
જીભ ખડું, કાયા તજું, (પણ) એ વાત મુજથી ન હોય. આટલું થવા છતાં કુમારદેવી પોતાના વિચારોમાં દઢ છે, વિલાપ કરે છે, રડે છે, પણ તેના વિચારની સુંદરતા અછતી નથી રહતી. તે પોતાના કર્મને દોષ દે છે, ને પ્રાણ ત્યજવા સુધીના વિચાર કરે છે. આ તરફ આસરાજને લાગ્યું કે, આ કદાચ મરી જશે, અને તેથી તે તેને સમજાવે છે.
પ્રાણુ પ્રિયા મુજ વલ્લભા, ગુરુ વચન સંભાળી જોય; તુજ મુજ સરક્યું એ સહી, દીજે કમને દેષ. સરક્યુ કિમહી ન છુટયે, કિ કરો હવે રોષ.
'હા
હા શ્રી આર્ય ક યાણગૌતમ સ્મૃતિગ્રંથ
Page #8
--------------------------------------------------------------------------
________________ seste stedesliste desadoste da date de dadeadlaslachdestale da se destadestede slastadasdasdedededoch sedlosedades de este decade de sede de testese 4 ત્યારે કુમારદેવી પિતાની જીભ લે છે અને કહે છે: કહો કમ ઉદય મુજ આવીઆ, ન હિ કુલતણી લાજ; અકારજ કિમજ આદરું, સાંભલ્ય તું આસરાજ. આ રીતે કુમારદેવી અકાર્ય કરવા, કુળની લજજા લેપવા લગીરે ય તૈયાર નથી. પણ - . પ્રાણ પ્રીતને શું કરે, પરવશ પડિ તે બાલ; ઘરણ કરી ઘેર રાખતે, રૂપાચૂડ પહિરી રસાલ. ઘરની મેળે ઘરણી હુઈ, હરખે તે આસરાજ; સોપારાપુર જાયશું, દેશ છડી મહરાજ. કુમારદેવી સમજી ગઈ કે, અહીં મારું કોઈ સાંભળનાર નથી અને તેથી પારધિને વશ પડેલી એ ભેળી પંખિણને છેવટે આસરાજને વશ થવું જ પડ્યું. પણ તેનું મન આ દેશની સીમામાં પણ રહેવા તૈયાર ન હતું. કારણ કે, રખેને કઈ પિતાને જુએ અને પિતાના કુળની, ધર્મની, માતપિતાની નિંદા થાય, તેથી દેશ બદલવાનો નિર્ણય કર્યો. અને બંને જણ દક્ષિણ દિશામાં આવેલા સોપારકપુરમાં આવ્યા. રાસકાર ચરિત્રને આગળ ચલાવે છે, વસ્તુપાળ - તેજપાળના જન્મનો ઈતિહાસ દર્શાવે છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. આપણે એટલું જ જોવાનું છે કે, કુમારદેવીએ કરેલું પુનર્લગ્ન એ સ્વેચ્છાથી થયેલ પુનર્લગ્ન ન હતું, લગ્ન ન હતું, પણ એક ભેળી, ધર્મશીલ, નિર્દોષ બાલિકાનુ કૂડકપટભરી ફતે અપહરણ કરી, જ્યાં તેનું રુદન સાંભળનાર પણ કેઈ ન હોય તેવા પ્રદેશમાં તેને લઈ જઈ તેના પર ગુજારાયેલું અમાપ દબાણ હતું કે, જે દબાણને વશ થયા વિના તેને અન્ય ઉપાય જ ન હોય. એ વાત આપણને આ વાત દ્વારા જાણવા મળે છે. [‘જૈનના સૌજન્યથી एव खु नाणिणो सार, जन हिंसई किंचण / नाण नरस्स सार', सारा वि नाणरस हाई सम्मत / / - भगवान श्री महावीर प्रभु જ્ઞાન હોવાને સાર એ છે કે, કોઈની પણ હિંસા ન કરવી. જ્ઞાન માનવતાને સાર છે. જ્ઞાનને સાર છે : સમ્યફ. મિ શ્રી આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથDE