Book Title: Vakyapadiyam Author(s): Bhartuhari, Jaydev M Shukla Publisher: L D Indology Ahmedabad View full book textPage 9
________________ [૮] આ પુસ્તકનો પ્રકાશનની વ્યવસ્થા કરવા માટે, તેના મુદ્રણ દરમ્યાન સતત કાળજીપૂર્વકની દેખરેખ માટે અને પ્રવચન દરમ્યાન અનેક ઉપયોગી સૂચનો કરવા માટે મુ. pકે. દલસુખભાઈ માલવણિયા અને ડે. નગીનભાઈ શાહનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. મિત્રવર્ય હૈ. સલેમનબેનને તેમણે કરેલાં મહત્વનાં સૂચનો અંગે આભારી છું. મારા સમગ્ર લેખનકાર્ય દરમ્યાન પ્રસન્નતાપૂર્વક અનુકુળ થવા માટે મારાં પત્ની વસુમતીનો આભાર માનું છું. પૂજ્ય ગુરુવર્ય સ્વ. અત્યંકર સાહેબ અને આદ્યગુરુ સ્વ. પિતાશ્રીની પાવન સ્મૃતિને વંદન કરીને અભ્યાસીઓ સમક્ષ આ ગ્રંથ રજુ કરું છું જયદેવભાઈ મ. શુકલ મંગળવાર, વસંત પંચમી ૭-૨-૧૯૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 770