Book Title: Uttaradhyayana Sutra Chitravali Author(s): Sarabhai Manilal Nawab Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 4
________________ ચિત્ર પરિચય २ Jain Education Internati ચિત્ર ૨ : પરીસહુ નામનું અધ્યયન ૨ જું આ ચિત્ર પણ ચાર ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં કાઉસગ્ગ મુદ્રાએ સાધુ ઊભેલા છે. તેએની માજુમાં હાથ ઉંચા કરીને ઊભેલો ગૃહસ્થ સાધુને પરીસહુ આપે છે. ચિત્રની મધ્યમાં કુંબીમાં એક સાધુ પીલાતા દેખાય છે, તે કુંભી (ઘાણી )ની બાજુમાં પીલાતા સાધુને અંતિમ આરાધના કરાવતા એક સાધુ ઊભેલા છે. તેની ખાજુમાં ઊભેલા સાધુ, ઝાડની નીચે ઊભેલા ગૃહસ્થ સાથે ધર્મચર્ચા કરતા દેખાય છે. આ ચિત્ર પ્રસંગ સ્કંદિલાચાર્યને લગતા છે. ખીજા ભાગમાં ઈંટાના ઢગલાને યાગચૂર્ણથી સાનાના બનાવતા કાઉસગ્ગમાં એક સાધુ ઊભેલા છે. તેમની ખાજુમાં કાઉસગ્ગમાં ઊભેલા સાધુને ઢાકીને પરીસહ ઉપાવતા દેખાય છે. કાલિકાચાર્ય ઊભેલા છે. તેની બાજુમાં અન્ને બાજુ ઊભેલા ગૃહસ્થ કાનમાં ખીલા ત્રીજા ભાગમાં હાથમાં ડાંડા પકડીને ઊભેલા આર્યકાલક, ઝાડની બાજુમાં ઊભેલા શકની જોડે, ગર્દભિલના અંતેરમાંથી પોતાની સાધ્વી બેન સરસ્વતીને છે।ડાવવાના વિચાર કરે છે, શકની ખાજીમાં જ ઉજયનીના કિલ્લા તથા તેની અંદર રાજમહેલમાં સરસ્વતી તથા સ્ત્રી પરિચારિકા બેઠેલાં દેખાય છે. ચેાથા ભાગમાં અને ખાજીએ ગુરુ અને શિષ્ય બેઠેલા છે. ગુરુ અને શિષ્યની મધ્યમાં સ્થાપનાચાર્યજીની રજુઆત કરેલી છે. આ ચિત્ર પ્રસંગ બીજા પરીસહ અધ્યયનનો સ્પષ્ટ ભાવ દર્શાવે છે. For Private & Personal Use Only elibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 76