Book Title: Uttaradhyayan Sutram Part 01 Author(s): Vajrasenvijay, Bhagyeshvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 3
________________ : સંપાદક : . પરમપૂજય, સકલાગમ રહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન,પરમ પૂજયકર્મસાહિત્ય નિષ્ણાત આચાર્ય દેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમ પૂજ્ય કલિકાલ કલ્પતરૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજય અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રી ના શિષ્યરત્ન પરમ પૂજ્ય હાલારના | હીરલા આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદ સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી ગણી. : સહાયક: શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ - શિવ ૧૮૭, જૈન સોસાયટી, સાયન (વેસ્ટ), મુંબઈ - ૨૨ શ્રી ભદ્રંકર પ્રકાશન દ્વારા પ્રકાશિત થતાં શાસ્ત્રીય ગ્રંથોનાં પ્રકાશનમાં સંવત ૨૦૪પ થી ઉપરોક્ત શ્રી સંઘનો આર્થિક સહકાર મળી રહ્યો છે. તેની આ પ્રસંગે હાર્દિક અનુમોદના અમે કરીએ છીએ. લી. પ્રકાશક પ્રાપ્તિસ્થાન : હાલાર તીર્થ-આરાધના ધામ) વાયા જામખંભાલીયા જી. જામનગર મુ. વડાલીયા સીંહણ સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧. કિંમત : રૂા. ૧૫૦=૦૦ મુદ્રકઃ ભરત પ્રિન્ટરી (કાંતિલાલ ડી. શાહ) ન્યૂમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૨૧૩૫૩૮૦Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 350