Book Title: Uttaradhyayan Sutra Mul Path
Author(s): Purushudaniya Parshwanath SMP Jain Sangh
Publisher: Purushudaniya Parshwanath SMP Jain Sangh

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય નિવેદન ગચ્છાધિપતિ શાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવતી પ. પૂ. સાધ્વીશ્રી કુસુમ શ્રીજી મહારાજની પાંચસા આય'ખિલની તપશ્ચર્યાની પૂર્ણાહૂતિ નિમિત્તે આ ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત કરતાં ખુબ આનંદ અનુભવીએ છીએ. ઉત્તરાધ્યયનસૂત્ર આપણા પરમપાવન આગમગ થા પકી સુંદર વૈરાગ્યથી ભરપુર ઉત્તમ આગમ ગ્રંથ છે. ચાતુર્માસ રહેલ પૂ. મુનિભગવંતા આ ગ્રંથનું ચાતુર્માસ દરમિયાન ઘણી જગ્યાએ વાંચન કરે છે. આ ગ્રંથમાં કપિલ મુનિ, નમિરાર્ષિ, હરિકેશી મુનિ વિગેરેના દૃષ્ટાન્તા તથા દશદૃષ્ટાન્ત દુલ ભ મનુષ્ય ભવ વિગેરે વિવિધ વિષયાનુ પ્રતિપાદન છે. આ ગ્રંથ ૫૨મમ ગલરૂપ છે. જે સાધુ સાધ્વીજી ભગવંતા મૂળગ્રંથનું સ્મરણ કરતા હોય કે વાંચતા હોય તેમને આ ગ્રંથ ખુબ ઉપયાગી નીવડશે તેમ આશા રાખીએ છીએ. પ. પૂ. ગચ્છાધિપતિ આ. દેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવે છે તેમની પ્રેરણા બદલ અમે પૂ. આ. મા માનીએ છીએ. આભાર લિ. શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ શ્વે. મૂ. જૈન સંધ દેવકીનંદન સે।સાયટી અમદાવાદ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 200