Book Title: Ujjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 13
________________ ૨૦૨ ઉજ્જયન્તગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિષે પાલદેવ પ્રથમ હાય તા તા ઈસ્વીસનની ચૌદમી શતાબ્દીના બીજ ત્રીન દશકના અરસાના હશે,૪૦ પણ દ્વિતીય મહિપાલદેવના સમયના હાય તા તે પંદરમા શતકના ત્રીજા ચરણના અરસાના હશે. લેખના ખડિત થયેલા અંશને અહી' અમે શકય બન્યા તેટલેા પૂરા કરવાની ાશિષ કરી છે અને તેમાં આવતા કારાપક'ના વિષયમાં ઘેાડી ચર્ચા કરી છે, ||૧૦|| વસ્તિ શ્રીવૃત્તિ + + + + + નમઃ શ્રીનેમિનાથાય જ્ઞ ++ [[*૨૪૧૪] ॥वर्षे फाल्गुन शुदि ५ गुरौ । श्री [ यादवकुल ] || तिलक महाराज श्रीमहीपाल [देव राज्ये सा. ] ॥ वयरसीह भार्या फांउ सुत सा [० सालिग ] ।।પુત સા. સાફેલાં | સા. મેલ્ટા મેલ્ટા [ફેવી? [T] ॥ज सुत रूडी गांगी प्रभृति [ श्रीधर्म ] નાથ મેલાવ [:] ાપ્તિ (:) | [િfer" द्रसूरि तत्पट्टे श्रीमुनिसिंह [ सूरिभि: ] શ્રી ૬] ||............ચા[[S......... પદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથક્ પૃથક્ ગિરનાર ચૈત્ય પરિપાટીમાં આવતા ઉલ્લેખા પરથી અમે ચર્ચા હેઠળનાં લેખના ખાલાં પૂર્યાં છે, જેમકે સં.૧૫૦૯/ઈ.સ.૧૪૪૯ પછી તુરતમાં રચાયેલી, બૃહદ્તપાગચ્છીય રત્નસિ’હસૂરિ-શિષ્યની ચૈત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે૪૧ : १ २ ३ ४ ५ ६ ७ ૮ ९ १० ઉસવાલ સાલિગ મેલાગરિધરમનાથ થાપીય વર જિહરિ, પણમિસ સુભ પરિણામ;૨૦ અને ખીજો ઉલ્લેખ છે સંપ્રતિ ગ્રન્થમાં આગળ છપાયેલી ચૈત્યપરિપાટીમાં: ચથાર : મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનાઈ નમતાં જઈઈ મૂલદુવારિ થાકણુએ સાહમી સવાલાખી ચુકીધર; ૧૭’ શિલાલેખમાં પણ કારાપકામાં સા. મેલા”નું નામ છે; જો કે તેના બાપનું નામ ઉડી ગયું છે; અને તીર્થંકરના નામમાં —નાથ” ભાગ રહ્યો છે, આગલા ભાગ નીકળી ગયા છે. ઉપર ટાંકેલ બન્ને સન્દર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્દાર (પ્રતાલી) નજીક, અને ‘સવાલખી ચોકી' પાસે, ચાને નૈમિનાથના પૂર્વ તરફના સ્તંભયુક્ત પ્રદ્વાર પાસે કયાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પશુ તેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયા છે, એમ્ર બધી વાત વિચારતાં એમ લાગે છે કે સન્દર્ભગત લેખ એસવાળ વંશના ‘સાધુ સાલિંગ' અને તેના પુત્ર ‘સાધુમેલા’એ (મેલાગરે) બંધાવેલ જિન ધનાથની કુલિકા સંબંધના છે. ચૈત્યપરિપાટીએના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેહરી પંદરમા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાય મુનિસિંહસૂરિના ગચ્છ બતાવ્યા નથી; પણુ પાટણના કનાસાના પાડાના મેાટા દેરાસરમાં મૂળનાયક શાંતિ નાથના ગભારાની સ. ૧૪૯૪/ઈ.સ.૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુ મૂતિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાન્તિક–ગચ્છના મુનિસિહરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાળી ઉપર ચર્ચિત લેખના મિનિસંહરિ આ જ હેાવા જોઈએ. ગિરનાર પર સ’.૧૪૯૪/ઈ.સ.૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22