Book Title: Ujjayant Girina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 12
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભાજક ૨૦૧ (સ્વ.) મુનિ જિનવિજયજીએ૩૪ તથા સ્વ. રામલાલ મેાદીએ ૫ (અને કંઈક અંશે મેહનલાલ દલિચંદ દેશાઈએ ૬) ઉદ્દયન મંત્રીના વંશ વિષે વિસ્તારપૂર્વક અને ઉપયાગી ચર્ચા કરેલી હાઈ અહીં તે વિષે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિષે એ ત્રણે વિદ્યાના જ નહીં મૂળ સંપાદક બર્જેસે, તેમ જ ડિસકળકરે પણુ, મૌન સેવ્યું છે; તેથી અહીં તેમને વિષે કંઈક કહેવા ધાયુ" છે, મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનન્દસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મન્દિરની ભમતીના નન્દીશ્વરપટ્ટના સ`.૧૨૮૨/ઈ.સ.૧૨૨૬ના લેખમાં એ જ ગુર્વાવિલ આપેલી છે.૩૦ જયાનન્દસૂરિના ગુરુના ગુરુ પ્રધુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રન્થમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઐ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હાઈ અપૂછ્યું હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલેા. પ્રદ્યુમ્નસૂરિ બૃહદ્ગચ્છીય સુવિશ્રુત વાદીન્દ્રદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીના ઉદયનવિહાર સાથે સાંકળાયેલા હેાય તેમ લાગે છે. કદાચ તે જ કારણુસર ઉદ્દચન મન્ત્રીના પ્રપૌત્રાને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરમ્પરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં હાય, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનન્દસૂરિએ ગિરનાર પરની સામતસિહ-સલક્ષલ્યુસિ'હુ દ્વારા કારિત પાર્શ્વનાથના મન્દિરની પ્રતિષ્ઠાવિધિ સમ્પન્ન કરી હૈાય. ગિરનારના આ પરિવારના ખડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનન્દસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદ્દયન મત્રી પરિવારે કરાવેલ કાઈ ખીજા મ`દિરના ઉપલક્ષમાં હાય. સાહિત્યિક તેમજ અભિલેખીય પ્રમાણેાના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહદ્ગીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્જલિ નીચે મુજબ બને છે બૃહદગચ્છ (વાદીન્દ્ર દેવસૂરિ) (મહેન્દ્રસૂરિ) | પ્રદ્યુમ્નસૂરિ Jain Education International I માનદેવસૂરિ જયાનન્દસૂરિ (સ`.૧૨૮૨/ઈ.સ.૧૨૨૬; સ`.૧૩૦૫/ઈ. સ.૧૨૪૯) (દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ) (૯) તીર્થાધિપતિ નૈમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણુ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભિંતમાં લગાવેલ આ ખ`ડિત લેખની પ્રથમ વાચના બન્નેસ કઝિન્સ,૩૮ અને ફરીને ડિસકળક૨૬૯ દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમય, રાજ મહીપાલદેવના સમયને છે; જો પ્રસ્તુત રાજા મહિ ૨૬ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22