Book Title: Ujjayant Girina Ketlak Aprakat Utkirna Lekho Author(s): M A Dhaky, Lakshman Bhojak Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 2
________________ ઉજ્જયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીણ લેખા જેસ અને બન્નેસ-કઝિન્સે આપેલા લેખમાંથી ચૂÖટી કાઢેલા અઢારેક જેટલા લેખા (સ્વ.) મુનિશ્રી જિનવિજયજીએ પોતાના પ્રાચીન જૈન શિલાલેખેના સ'કલન ગ્રંથમાં આવરી લીધા છે, અને તેના પર કેટલુંક ટીપ્પણ પણ કર્યું છે. તત્પશ્ચાત એક વર્ષે આચાર્ય વિજયધમ સૂરિએ એક પિત્તળના પરિકરના કાઉસ્સગીયાના લેખ (સં. ૧૫૨૩)ની વાચના એમની ચર્ચાના સંદ'માં આપેલી.૯ તે પછી (સ્વ.) ગિરાશંકર વલ્લભજી આચાયે પણ ગુજરાતના શિલાલેખા સંબધિ તેમના બૃહદ્ સંકલન ગ્રન્થના ભાગ ૨-૩માં બન્ને સ-કઝિન્સે પ્રકાશિત કરેલ, તથા ડિસકળકરે સંપાદિત કરેલ ગિરનાર-પ્રાપ્ત લેખામાંથી ૧૭ જેટલા લેખોને સમાવેશ કર્યો છે. ૧૮૪ આ પછી ગિરનારના બે વિશેષ લેખાની વાચતા (એક અલબત્ અપૂર્ણ) સારાભાઈ મણિલાલ નવામે પેાતાના જૈન તીર્થા અને સ્થાપત્ય વિષયક ગ્રન્થમાં દીધી છે. ત્યાર પછીના તરતનાં વર્ષામાં તા ગિરનારના અભિલેખો વિશે ખાસ નેધપાત્ર પ્રવૃત્તિ થઈ હાવાનું અમને જ્ઞાત નથી; પશુ જૈત દેવાલયેા ફરતા દેવકાટના સમારકામમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પખંડાદિ અવશેષોમાંથી ત્રણ પરના અંકિત લેખાની વાચના છે. મ. અત્રિએ આપેલી છે૧૨, જેમાંથી એક પર–વરડિયા કુટુંબની પ્રશસ્તિની વાચનામાં સુધારા સૂચવી પુનઃ અર્થઘટન સહિત-વિસ્તૃત ચર્ચા સાંપ્રત લેખના પ્રથમ લેખક દ્વારા થયેલી છે. ૧૩ અમારા માનવા મુજબ નીચે આપીએ છીએ તે લેખા અદ્યાપિપયન્ત પ્રકાશમાં આવ્યા નથી; છતાં અમારી જાણુ બહાર રહેલા કાઈ સ્રોતમાં તેમાંથી કોઈક પ્રગટ થઈ ચૂકષો હોય તા અમારા ભવિષ્યના પ્રશ્નાશામાં તેની ઉચિત નેાંધ લેશું. અહીં રજૂ થાય છે તેમાંથી થાડાકની સંયોગાનુસાર પૂરી વાચના થઈ શકી નથી, જેનાં કારણેા તેવા કિસ્સાઆના સંદર્ભમાં દર્શાવ્યાં છે. ૧ આ લેખ કહેવાતા સંપ્રતિ રાજાના (વાસ્તવમાં સ’. ૧૫૦૯/ઈ.સ. ૧૪૫૩માં વ્યવહારિ શાણુરાજ વિનિર્મિત વિમલનાથ-જિનના મંદિરના) ગૂઢમ′ડપના દક્ષિણ દ્વારની ચેકીમાં વાપરેલ, તે અત્યારના મંદિરથી પુરાણા એવા સાદા સ્ત`ભમાં નીચે કરેલ મુનિમૂર્તિની નીચે ખાદાયેલા ચાર પંક્તિના લેખ જેટલા વાંચી શકાય છે તેટલે આ પ્રમાણે છેઃ સવત ૧૨૩૬ ચત્ર સુદ ૧ શ્રી સૂિ ઉજજ્યન્તગિરિ પર જૈન મુનિએ સલ્લેખનાથે આવતા એવાં સોંહિત્યિક પ્રમાણા છે.૧૪ આ સ્ત ંભ કોઈ સૂરિના સં. ૧૨૩૬/ઈ.સ. ૧૧૮૦માં થયેલ નિર્વાણ બાદ, તેમની ‘નિષેદિકા' રૂપે ઊભો કર્યો જણાય છે. (આવા સાધુમૂર્તિ ધરાવતા બીજ પણ બેએક સ્ત'ભેના ભાગ દેવકાટથી ઉપર અંબાજીની ટૂંક તરફ જતાં મારૃની બન્ને બાજુએ જડી દીધેલાં જોવાય છે.) સંપ્રતિ લેખ ચૌલુકપરાજ ભીમદેવ દ્વિતીય (ઈ.સ. ૧૧૮૬-૧૨૪૦) ના શાસનકાળના પ્રારંભના ચોથા વર્ષમાં પડે છે. (૨) વસ્તુપાલવિહારની પાછળની ભેખડ પર સ્થિત આ લેખ હાલ ગુમાસ્તાના મંદિર તરીકે ઓળખાતા (મૂળ વસ્તુપાલ મંત્રી કારિત મરુદેવીના) મદિરના મૂળનાયકની ગાદી પર છે; પણ પુષ્કળ કચરા જામેલ હાઈ સ. ૧૨૭૬ વર્ષાળુળ મુતિ જી...એટલું જ સ્પષ્ટ વાંચી શકાયું છે. (ઈ. સ. ૧૨૨૦ા આ તુલ્યકાલીન લેખ વસ્તુપાલ-તેજપાલના નિર્માણેથી પૂર્વા છે. અહી મૂળે તે નેમિનાથના મંદિર અંતર્ગત કાંક હશે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11