Book Title: Ujjayant Girina Ketlak Aprakat Utkirna Lekho
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 11
________________ મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેજક 191 (શો? શા)ણગર પ્રાસાદિ બિંબ પિત્તલમઈ ઠાવિએ 20" (જુઓ. પં. બેચરદાસ જીવરાજ દેશી, પુરાતત્ત્વ, 1-3 એપ્રિલ 1923, પૃ. 286) 21. શાણરાજ ભુંભવની મૂળ પ્રશસ્તિ ખંડિત રૂપે મળતી હે ઈ તેમાં પ્રતિષ્ઠાનું જે નિશ્ચિત રૂપે વર્ષ દીધું હશે તે પ્રમાણ લુપ્ત થયું છે. 22, જુઓ Diskalkar, Inscriptions., p. 120. 23. વિજયધર્મ સરિ, પૃ. 57, પાદટીપ. ત્રણ સ્વીકાર 2451 452 zel otro f American Institute of Indian Studies, Varanasi Center, ના ચિત્રદેશમાંથી પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત સંસ્થાના સહાય અને સૌજન્યને અહીં સાનંદ સ્વીકાર કરીએ છીએ. ચિત્રસ્થ બને પટ્ટો અગાઉ સારાભાઈ નવાબના ઉપર સન્દર્ભ સૂચિત ગ્રન્થમાં Plate 33, Figs 73-74 રૂપે પ્રગટ થઈ ચૂક્યાં છે; પણ એ પુસ્તક અલભ્ય હેઈ ચિત્રોને અહીં સંદર્ભ–સુવિધાથે પુનઃ પ્રકાશિત કરવાનું થગ્ય માન્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11