Book Title: Tirthankar 21 Naminath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 5
________________ [તીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ભગવંતનું નામ નમિનાથ ચોવીસીમાં આ ભગવંતનો ક્રમ | | એકવીસમા | ભગવંતના ભવો કેટલા થયા? | ત્રણ, [3] ભગવંતના સમ્યત્વ પ્રાપ્તિ ૧. સિદ્ધાર્થ રાજા પછીના ભવો ક્યા ક્યા? ૨. પ્રાણત (અપરાજિત) દેવ ૩. નમિનાથ પૂર્વોત્તરભવે ભગવંત જ્યાં હતા ---તે દ્વીપનું નામ જમ્બુદ્વીપ ---તે દ્વીપના ક્ષેત્રનું નામ જમ્બુ ભરત ---તે ક્ષેત્રની દિશાનું નામ મેરુપર્વતની દક્ષિણે ---તે ક્ષેત્રની વિજયઆદિનું નામ જખ્ખ ભરત ---ત્યાંની નગરી'નુ નામ કૌસાંબી ભગવંતનું પૂર્વોત્તર-ભવનું નામ | સિદ્ધાર્થ દીપરત્નસાગરજી સંકલિત [5] “શ્રી નમિનાથ પરિચય”Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18