Book Title: Tirthankar 21 Naminath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________
શુભ
'ગુતીર્થંકર-૨૧- નમિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે
નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ
રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ | આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ નેમિનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર . ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી અનિલા ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક માહિતી અપ્રાપ્ય ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા હરિસેન ૧૨૫ | આ ભ૦ ના યક્ષ
ભ્રકુટી ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી ગાંધારી ૧૨૭ આ ભ૦ ના ગણ ૧૨૮ આ ભ૦ ના ગણધરો
૧૭ ૧૨૯ | આ ભ૦ ના સાધુઓ
૨૦,૦૦૦ ૧૩૦ આ ભ૦ ના સાધ્વીઓ ૪૧,૦૦૦ ૧૩૧ | આ ભ૦ ના શ્રાવકો
૧,૭૦,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૩,૪૮,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૧૬૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨૫૦ બીજા મતે ૧૨૬૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૧૬૦૦
૧૭.
દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી નમિનાથ પરિચય”