Book Title: Tirthankar 18 Aranath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
[તીર્થંકર-૧૮- અરનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં
૪૬ ભગવંતના પિતાની ગતિ
૪૭ ભગવંતનું અન્ય નામ [હોય તો?]
૪૮ ભગવંતનું ગોત્ર
૪૯ ભગવંતનો વંશ
૫૦ ભગવંતનું લંછન
૫૧ ભગવંતના નામનો સામાન્યઅર્થ ૫૨ ભગવંતના નામનો વિશેષ અર્થ
૫૩
આ ભગવંતને મસ્તકે ફણા છે? છે તો કેટલી હોય છે?
માહેન્દ્ર દેવલોક
માહિતી નથી
કાશ્યપ.
૬૨ ભગવંતનું બળ
ઇક્ષ્વાકુ.
નંદ્યાવર્ત
વંશાદિની વૃદ્ધિકર્તા હોવાથી અર
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ સ્વપ્નમાં મોટો રત્નનો આરો જોયો તેથી અર ફણા નથી
૫૪ ભગવંતના શરીર લક્ષણો
ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત
૫૫ ભગવંતનું સંઘયણ
અનુત્તર વજ્રઋષભનારાય
૫૬ ભગવંતનું સંસ્થાન
અનુત્તર સમચતુરસ
૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન
૫૮ ભગવંતનો ગણ
દેવ
૫૯ ભગવંતની યોનિ
૬૦ ભગવંતનો વર્ણ
૬૧ ભગવંતનું રૂપ
હાથી
પીત (કંચન)
સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા
પ્રમાણ જેટલું રુપ ન વિકુર્તી શકે] અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય,તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય.
દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી અરનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18