Book Title: Tirthankar 16 Shantinath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
૬૪ | અ
૬૫ |
'[તીર્થંકર-૧૬- શાંતિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]] ૬૩ | ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૪૦ ધનુષ
આત્માગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૧૨૦ આંગળ
પ્રમાણાંગુલ વડે ભ0 ની ઉચાઈ ૯ આંગળ ૩૦ અંશ ૬૬ ભગવંત નો આહાર
બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ
અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ ભગવંતના વિવાહ
| વિવાહ થયેલા હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | સ્વપત્નીઓ સાથે કરેલું ૬૯ | | ભગવંતની રાજjકુમાર અવસ્થા ૨૫ હજાર વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | | ૨૫ હજાર વર્ષ ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | ચક્રવર્તી રાજા ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંભુદ્ધ હતા
દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો
અર્ચિ., અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી
પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? | સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે
દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) જેઠ વદ ૧૪
દીક્ષા માસ-તિથી (ગુજરાતી) વૈશાખ વદ ૧૪ ૭૮ | દીક્ષા નક્ષત્ર
| ભરણી ૭૯ દીક્ષા રાશિ
મેષ ૮૦ દીક્ષા કાળ
દિવસના પશ્ચિમ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ
છ8 ભક્ત
૭૩
وق
દીપરત્નસાગરજી સંકલિત [ 11 ] “શ્રી શાંતિનાથ પરિચય”
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17 18