Book Title: Terapanthi Natak
Author(s): Premchand Yati
Publisher: Premchand Yati

View full book text
Previous | Next

Page 291
________________ ૨૮૨ ગુણ સહિત નામને વંદના થાય છે, તે તમે નામ શા માટે લે છે ? અને એકલા ગુણને જ કેમ વંદન કરતા નથી? ભગવાનના “ગુણ ગુણ” કરતાં રહે, એટલું જ તમારે માટે બસ છે. પણ તમે #ગવાનનું નામ લઈને, ભગવાનના ગુણ ગાઓ છો; તે પરથી સિદ્ધ થાય છે, કે તમે નામ અને ગુણ બંનેને યુક્તપણે વંદન કરો છો, નામ વિના એકલા ગુણને વંદન કરતા નથી. તમે જે પંચમહાવૃતને માને છે, તે બધા વાસ્તવિક રીતે તે એજ છે. તે પછી તમારી સાધ્વીઓ પ્રાત:કાળે તમારા જુદા જુદા નામ લઈને કેમ વંદન કરે છે? આથી સિદ્ધ થાય છે, કે નામનું મહત્વ છે. તમે સાધુઓ અને સાધ્વીઓ જુદા જુદા નામથી ઓળખાવે છે, છતાં તમારા બધા ગુણ તે એકજ છે. તે પછી તમારા જુદા જુદા નામે કેમ પાડવામાં આવે છે ? એથી પણ નામની મહત્તા સિદ્ધ થાય છે. કોઈ ભંગીનું નામ રાષભદેવ હોય, તો તે ભંગીનું નામ યાદ આવતા પણ, આપણું ભગવાન પણ અષભદેવજી હતા, એવું યાદ આવી જાય છે. ભંગીના નામમાં દ્રવ્ય, થાપના અને ભાવ ભંગીન હોય છે, તેમાં ભગવાનના દ્રવ્ય, થાપના કે ભાવને અવકાશ નથી. પં---ઋષભદેવ ભંગીનું નામ લેવાથી, જે આપણા ધર્મદેવ બાષભદેવજીનું તમને સ્મરણ થાય છે, તે પછી તમે મંદિરમાં શા માટે જાઓ છે? –ાષભદેવ ભંગીનાજ દર્શન કર્યા કરે, એટલે ભગવાન યાદ આવશે અને તમારા મનોરથ પણ પૂરા થશે. ની–પ્રભુની મૂર્તિમાં ચાર નિક્ષેપાને સ્થાન છે, ઋષભદેવ ભંગીમા ફક્ત નામ નિક્ષેપાને સ્થાન છે; પણ અન્ય ત્રણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330