Book Title: Terapanthi Natak
Author(s): Premchand Yati
Publisher: Premchand Yati

View full book text
Previous | Next

Page 295
________________ :૨૮૬ ૫૦-આપણું ઘર તથા ઉપાશ્રયની જગાએ અનત સિધ્ધા થઈ ગયા છે, એટલે એજ સ્થાનને સિૠપિડીકા માની લેવી જોઇએ; સિધ્ધપિટીકાને માટે તમારે શત્રુજય ઉપર જવાના તકલીફ શા માટે લેવી જોઇએ ? જૈની-તમારા સ્થાનકની જગાએ પણ અનંત આચાર્યા થઇ ગયા છે; તેા પછી એજ સ્થાને તમે આચાર્ય ને વંદન કેમ કરી લેતા નથી ? ચૈત્ર મહીનામાં તથા ચૈત્ર મહિના પછી, તમે તેરાપથી તમારા આચાર્યનું દર્શન કરવા માટે ઢાડાદોડી કરી મૂકે છે અને દુર દુર જઇને તેમના દર્શન કરી આવે છે; તમારા સ્થાનકમાં અનત સિધ્ધા થઈ ગયા છે, તે પછી તમે તેમનુંજ દન વંદન કેમ કરી લેતા નથી? એજ પ્રમાણે તેરાપંથી ગૃહસ્થાના ઘરને સ્થાને પણ અનત આચાર્ચો થઇ ગયા છે; તેા પછી તમે તમારા પૂજ્યને વંદન કરવા માટે દુર દુર શા માટે જાએ છે? તમારા ઘેરે થઇ ગએલા આચાનેિજ તમે કેમ વંદન કરી લેતા નથી ? અને આચાર્યના સ્થાન સુધી જવાની તકલીફ કેમ ઉઠાવા છે ? તમે જેવા પ્રશ્ન પૂછ્યા છે; તેવાજ મે તમને ઉત્તર આપ્યા છે. ૫૦–સાધુનું દર્શન કરવા જઈએ છીએ, તે સાધુ જ્ઞાનને ઉપદેશ આપે છે. તથા વ્યાખ્યાન સંભળાવે છે. પ્રતિમા શું સંભળાવે છે, અથવા શું ઉપદેશ આપે છે; કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે? જૈની–પ્રતિમા ઉપદેશ તે આપતી નથી, પણ જ્ઞાન તા અવશ્ય આપે છે. એજ કારણથી પ્રતિમાનું નામ ચૈત્ય ચૈઇય કહ્યું છે. પ્રતિમા પરમેશ્વરનુ ચૈતન્ય કરાવે છે; અર્થાત પરમેશ્વરનું સ્મરણ કરાવે છે; એટલે કે ભગવાનના જે સ્વરૂપની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330