Book Title: Terapanthi Mat Samalochna Author(s): Unknown Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ વીરા વિજ્યતેતરામ્ ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिन : નામનું મોક્ષનું જૈવ, અન્નારાય નમોનમ | QU તેરાપંથી મત સમાલાચના અર્થાત વીર શાસનમાં ચલાવેલી પેાલ -(0) પ્રકરણ ૧ ૩ પંચમ આરાનું ભવિષ્ય ભારતવષ એ એક પુરાણા દેશ છે. એમાં પ્રવર્તતા દરેક ધર્મો ત્યાગના માર્ગને વધારે મહત્વ આપતા હતા, અને આપે છે. આ દેશના ધર્મોમાં મુખ્ય દ્રુ અહિંસાનુ' રાખવામાં આવેલુ છે. જીવદયા, પરાપકાર અને દેહકષ્ટ એ હિંદના ધર્મોમાં ખાસ જોવામાં આવે છે. જો સાથી વધારે ત્યાગ અને અહિંસા ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હાય તે। તે ખાસ કરીને જૈન પ્રેમમાં જ છે. ભારતવર્ષમાં અગાઉના વખતમાં જૈન ધમ શ્રેષ્ઠ સ્થાન ભાગવતા હતા, એનુ જોર દરેક રાજ્યમાં હતુ. અને ખાસ વિશિષ્ટતા તા એ છે કે એ ધર્માંના સ્થાપક, મુખ્ય ઉપદેશક રાજપુતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58