Book Title: Terapanthi Mat Samalochna
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 54
________________ ૪૮ (૨૭) કસાઇ દ્વાય તે પણ આગમાં બળતા જીવને બચાવે છે તેા તેને બચાવવા તમે ના કહા છે તે કયા સૂત્રના આધારથી ? (૨૮) તમારા મતના સ્થાપકે શાસ્ત્રાના બધાથી અવળાજ અર્થ કર્યાં છે! તેમણે કયા ગુરૂની આજ્ઞા માની હતી? કાની પાસે ભણ્યા હતા ? કયી ભાષાનુ` કેટલું જ્ઞાન હતું? તેમણે સંસ્કૃતમાં કોઈ ગ્રંથ બનાવ્યા છે ખરા ? શુ કાઈ ગ્રંથનું ભાષાંતર કર્યું છે ખરૂ ? આ પ્રશ્નોના જવાબ જરૂરજ જૈન સમાજને મળશે . એવી. આશા છે. હવેના પ્રકરણમાં પ્રિયવાંચકને એ બેલ કહી આ લખાણ સમાપ્ત કરવા ઇચ્છુ છું. પ્રભુ સૈાને સન્માર્ગે દ્વારે ! એજ પ્રાર્થના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58