________________
૪૮
(૨૭) કસાઇ દ્વાય તે પણ આગમાં બળતા જીવને બચાવે છે તેા તેને બચાવવા તમે ના કહા છે તે કયા સૂત્રના આધારથી ?
(૨૮) તમારા મતના સ્થાપકે શાસ્ત્રાના બધાથી અવળાજ અર્થ કર્યાં છે! તેમણે કયા ગુરૂની આજ્ઞા માની હતી? કાની પાસે ભણ્યા હતા ? કયી ભાષાનુ` કેટલું જ્ઞાન હતું? તેમણે સંસ્કૃતમાં કોઈ ગ્રંથ બનાવ્યા છે ખરા ? શુ કાઈ ગ્રંથનું ભાષાંતર કર્યું છે ખરૂ ?
આ પ્રશ્નોના જવાબ જરૂરજ જૈન સમાજને મળશે . એવી. આશા છે. હવેના પ્રકરણમાં પ્રિયવાંચકને એ બેલ કહી આ લખાણ સમાપ્ત કરવા ઇચ્છુ છું. પ્રભુ સૈાને સન્માર્ગે દ્વારે ! એજ પ્રાર્થના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com