________________
૪૭
(૧૯) તમારા સાધુ મૂર્તિપૂજા અને દર્શન કરવાને માટે ના કહે છે અને તે માટે સેાગઢ (પચકખાણુ) આપે છે તે કયા સૂત્રના આધારે ?
(૨૦) મહાજન સિવાય કેાઈને દિક્ષા ન આપવી એ કયા સૂત્રના આધારે ?
(૨૧) ઓશવાલ જૈન સિવાય બીજા કોઇપણ જ્ઞાતિના જૈનને પૂજ્ય ન બનાવવા એ કયા સૂત્રમાં લખ્યું છે?
(૨૨) તમારા માનેલા ભિખુજી પાંચમા દેવલાકમાં બ્રહ્મ” નામના ઇન્દ્ર થયા તે કયા સૂત્રમાં લખ્યું છે?
(૨૩) શ્રીમધરસ્વામિ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે એવું તમે માના છે! તે તમારા કયા ૩૨ સૂત્રમાં છે?
(૨૪) તમે પસંદ કરેલા અત્રીશ સૂત્રેા માનવા અને ખીજા ન માનવાએ કયા સૂત્રના આધારથી કહેા છે ?
(૨૫) સાધુના ઘા, દંડ, મુહપત્તિ વિગેરેની લંબાઇ કેટલી હોવી જોઈએ ? તમે લગભગ બે અઢી હાથ લાંખે આઘે રાખા છે. તે કયા સૂત્રમાં જણાવ્યું છે ?
(૨૬) તમારા સાધુસાધ્વી ગૃહપત્તિ આઠ આંગળ લાંબી અને ત્રણ આંગળ પહેાળી બાંધે છેતે કયાસૂત્રના આધારે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com