________________
વીરા વિજ્યતેતરામ્
ओकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिन : નામનું મોક્ષનું જૈવ, અન્નારાય નમોનમ | QU તેરાપંથી મત સમાલાચના અર્થાત
વીર શાસનમાં ચલાવેલી પેાલ
-(0) પ્રકરણ ૧ ૩
પંચમ આરાનું ભવિષ્ય
ભારતવષ એ એક પુરાણા દેશ છે. એમાં પ્રવર્તતા દરેક ધર્મો ત્યાગના માર્ગને વધારે મહત્વ આપતા હતા, અને આપે છે. આ દેશના ધર્મોમાં મુખ્ય દ્રુ અહિંસાનુ' રાખવામાં આવેલુ છે. જીવદયા, પરાપકાર અને દેહકષ્ટ એ હિંદના ધર્મોમાં ખાસ જોવામાં આવે છે. જો સાથી વધારે ત્યાગ અને અહિંસા ને પ્રાધાન્ય આપવામાં આવ્યું હાય તે। તે ખાસ કરીને જૈન પ્રેમમાં જ છે.
ભારતવર્ષમાં અગાઉના વખતમાં જૈન ધમ શ્રેષ્ઠ સ્થાન ભાગવતા હતા, એનુ જોર દરેક રાજ્યમાં હતુ. અને ખાસ વિશિષ્ટતા તા એ છે કે એ ધર્માંના સ્થાપક, મુખ્ય ઉપદેશક રાજપુતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com