________________
હતા. ચક્રવત્તી જેવી સાઈલમ સત્તા ભોગવનારા રાજપુતે એ આ જગતના મિથ્યાત્વને નાશ કરી પેાતાના સ` વિલાસ, વૈભવ અને રાજપાટ છેાડી દઈ દિક્ષા અંગીકાર કરી હતી. એએ ત્યાગ અને અહિંસાના ઠેરઠેર ઉપદેશ કરી તિર્થંકર ગાત્ર બાંધી તિર્થંકર થયા. એ પ્રમાણે ચાવીશ તિ કરા થયા. તેમાં છેલ્લા તિર્થંકર પરમપૂજ્ય, સમ ત્યાગી, સત્યપદેશક, ધર્મ ધુરંધર અને મિથ્યાત્વને નાશ કરનાર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી થયા છે. એમના સમય આજથી ૨૪૬૩ વર્ષ પૂર્વના હતા.
શ્રી મહાવીર પ્રભુ જ્યાં જ્યાં વિચરતા ત્યાં ત્યાં અધર્મ, અન્યાય અને પાપ દૂર નાશતાં હતાં. દુરાગ્રહી તે એમનાથી દૂર . જ રહેતા, કારણકે જો કદાચ એમના ઉપદેશના એકપણ શબ્દ કાનમાં પડે તે તે પોતાના આગ્રહને નુકશાનકર્તો છે, એવુ તેમનુ માનવું હતું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ એ પ્રકારના ધર્મની પરૂપણા કરી હતી. (૧) અણુગાર ધર્મ અને (૨) આગાર ધ. આ અને ધર્માને દરેક પાતપેાતાની શકિત અનુસાર પાલન કરી મેાક્ષ મેળવવામાં આતુર રહેતા હતા.
એક વખત પ્રભુ પાંચમા આરાની પરૂપણા કરતા હતા તે વખતે તેમણે શ્રી ગેતમસ્વામીને કહ્યું, “ હું” ગીતમ ! પાંચમા આરામાં મારા ધર્મને ઉત્થાપનારા ઘણા નીકળશે. શાસ્ત્રામાં શકા કરશે અને યા તથા દાન જે આ ધર્મનું લક્ષ્યખિંદુ છે. તેને માનશે નહિ. ” આ પ્રમાણે ખાધ કર્યા:
-
હવે પાંચમા આરાની શરૂઆત થઈ. શ્રી વીર પ્રભુ કેવલી હતા તેમનું ભાખેલું ખાટું થાયજ કેમ ? કેવલ જ્ઞાનના જેવુ જ્ઞાનજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com