Book Title: Tattvartha Sutra Prabodh Tika Adhyay 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल देसणस्स તત્વાશોધગમ સૂત્ર તત્વ:- (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોને સ્વભાવ તે તત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હેવું તે તત્ત્વ જેમ કે જીવજીવરૂપે જ રહે અને અજીવ–અજીવ રૂપે જ રહે છે. અર્થ:- (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હેય તે અર્થ. તત્વાર્થ:- (૧) તત્ત્વ વડે જે અર્થને નિર્ણય કરે તે તત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણ—કે—ગ્રહણ કરે તે તત્વાર્થ. અધિગમ :- (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્ર:- અલ્પ શબ્દમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ અધ–સંવર–નિર્જરા –મોક્ષ એ સાત તો છે. આ સાતે તો ને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બેધની પ્રાપ્તિ તે તત્વાર્થાધિગમ, સૂત્રકાર મહર્ષિ પૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્વાર્થીધિગમ સૂત્ર કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 254