Book Title: Tapavali Author(s): Somchand D Shah Publisher: Somchand D Shah View full book textPage 3
________________ _ક છે વા જે – માનવના જીવનમાં ધર્મ મહત્તવનું સ્થાન ધરાવે છે. ધમ વિનાનું જીવતર નકામું છે. ઉપકારી મહાપુરુષેએ ધમના ચાર પ્રકારોને નિશ કર્યો છે, દાન, શીયલ, તપ અને ભાવ. એમાં તપને પ્રભાવ, મહિમા અને ગુણમહત્તા કેઈ અદૂભૂત છે. તપનું આરાધન કરી અનેક મહાપુરુષોએ અને પુણ્યાત્માએએ પિતાનાં જીવનને ધન્ય બનાવ્યું છે. તપના આરાધનથી ઘર કમેને ક્ષય થાય છે, અનેક પ્રકારના રોગો નાબુદ થાય છે, ઈષ્ટ સમ્પત્તિ આવી મળે છે, પ્રાંતે મેક્ષ સુખ પણ તપથી પ્રાપ્ત થાય છે. આ અંગેનાં શાસ્ત્રોક્ત અનેક દૃષ્ટાંતે છે. આજે પણ અનેક ભાવુક આત્માઓ અનેક પ્રકારે તપનું યથાશક્તિ આરાધન કરી રહ્યા છે. તપ કરવાની સાથે વિધિઅનુષ્ઠાન પણ કરવાનાં હોય છે. આ તપાવલીમાં ૧૬૨ તપની વિધિ છે. તપનું આરાધન કરનાર પુણ્યાત્માઓને આ પુસ્તક ઉપગી થશે, એ આશયથી પ્રગટ કરવામાં આવે છે. અમદાવાદ ખુશાલભુવન જૈન ઉપા શ્રયના કાર્યવાહકેની આર્થિક સહાયથી પ્રગટ થયેલ ‘તરત્નમહેદધિ અને ભાવનગર શ્રી આત્માનંદ જેન સભા તરફથી પ્રગટ થયેલ “તપરત્ન મહોદધિની પ્રત પરથી આ તપાવલી તૈયાર કરેલ છે, એથી એ બન્નેનો અમે આભાર માનીએ છીએ. વિશેષ લેવા જેવા તપોની વિધિની જાણ જેઓના તરફથી થશે તેઓના આભાર સાથે નવી આવૃત્તિ તૈયાર થશે. કેઈપણ કારણસર અશુદ્ધિ રહી જવા પામી હોય તે તે બદલ અંતરથી ક્ષમા યાચીએ છીએ. પ્રકાશકઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 190