Book Title: Tapadhiraj Varshitap
Author(s): Gunvant Barvalia
Publisher: Viram Devshi Rita
View full book text
________________
પચ્ચકખાણ વિધિ
૧. ચઉવિહારનાં પચ્ચખાણ ધાર્યા પ્રમાણે ચઉવિહંપિ આહરં પચ્ચખામિ અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થાણા ભોગેણં, સહસાગારેણં, સવ્વસમાહિ વત્તીયાગારેણં, અપાણે વોસિરામિ.
૨. એકટાણાનાં પચ્ચખાણ એકટાણા ઉપરાંત દુવિહંપિ આહારં પચ્ચકખામિ, અસણં ખાઇમં, સાઇમં અન્નત્થાણા ભોગેણં, સહસાગારેણં, ગુરુ અભુટ્ટાણેણં, આઉટણ પસારણ સવ્વ સમાહિવત્તિયા- ગારેણં, અપાણે વોસિરામિ.
૩. આયંબિલનાં પચ્ચકખાણ આયંબિલવિહં તિવિહંપિ આહાર પચ્ચકખામિ, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણાં, લેવા લેવેણ ગિહથ્થસંસણં, પડુચ્ચમમ્મએણં, ગુરુ અભુઠ્ઠાણેણં, ઉષ્મિત્ત વિવેગેણં, સવ સમાવિવત્તિયા-ગારેણં, અપ્રાણ, વોસિરામિ.
૪. તિવિહાર ઊપવાસનાં પચ્ચખાણ કાલ સૂર્ય ઊગે ચઉત્થભત્ત પચ્ચકખામિ. તિવિહંપિ આહર, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થાણા ભોગેણં, સહસ્સા-ગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, અપ્રાણ વોસિરામિ.
નોંધ : ૧. “નીવી"નાં પચ્ચકખાણ લેવાં હોય તો આયંબિલવિહંને બદલે નિવિગઇયં શબ્દ- બોલવો. બાકી ઉપર મુજબ જ બોલવું.
૨. અન્યને પચ્ચકખાણ આપવાં હોય ત્યારે પચ્ચકખામિ શબ્દ-ને બદ-લે પચ્ચકખાણ શબ્દ– બોલવો અને “તસ ભંતે પડિક્કમામિ નિંદામિ ગરિહામિ
તપાધિરાજ વર્ષીતપ
(૫૪)

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72