Book Title: Syadwad manjari kartu Mallishensuri na Guru Udayprabhsuri Kon Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 6
________________ ‘સ્યાદ્વાદમંજરીક મલ્લેિષણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? વિજયસેનસૂરિ (ઉપલબ્ધ મિતિઓ : ઈ. સ. ૧૨૦૯, ૧૨૪૮-૪૯) ઉદયપ્રભસૂરિ(ઉપલબ્ધ મિતિઓ : આઈ. સ૧૨૩૦, ૧૨૪૩) જિનભદ્રસૂરિ (ઈસ્વી. ૧૨૩૪) નાગેન્દ્રગથ્વીય વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિની ગુર્નાવલી (પરમારવંશીય) વીરસૂરિ પ્રથમ વર્ધમાનસૂરિ રામસૂરિ ચંદ્રસૂરિ દેવસૂરિ અભયદેવસૂરિ ધનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (ઈસ્વી. ૧૨૦૮) વિજયસિંહસૂરિ દ્વિતીય વર્ધમાનસૂરિ (ઈસ્વી. ૧૨૪૩, ૧૨૪૯) ઉદયપ્રભસૂરિ (ઈવી. ૧૨૭૪) મહેન્દ્રસૂરિ મલ્લિષેણસૂરિ (ઈ. સ. ૧૨૮૨) (ઈ. સ. ૧૨૯૨) આ બન્ને વંશવૃક્ષો અને તેમાં સન્નિહિત મિતિઓની તુલનાથી વ્યાવહારિક દૃષ્ટિએ તો મલ્લિષેણસૂરિ મહેન્દ્રસૂરિવાળી નહિ પણ વરસૂરિ રામસૂરિવાળી બીજી શાખામાં થઈ ગયા હોવાનો જ સ્પષ્ટ આભાસ થાય છે. તેઓ પ્રથમ શાખામાં થઈ ગયા હોવાનું કોઈ જ પ્રમાણ હાલ તો ઉપસ્થિત થઈ શકતું નથી. એથી મલ્લિણને મેં આ દ્વિતીય વંશમાં થયા માની પ્રસ્તુત વૃક્ષમાં તેમનું સ્થાન બતાવ્યું છે. જયાં સુધી સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષણ વિજયસેનસૂરિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8