Book Title: Swadhyay Sanchay
Author(s): Shrimad Rajchandra Swadhyay Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૪૩૦ : સ્વાધ્યાય સંચય
મનસા
વાચા
કર્મણા,
ક્ષમા દયા જિનકે હૃદય,
નિર્દોષ;
સબહીસ સબહી સેં લિયે સત્ય સંતોષ. ૭
ભાનુ ઉદય જ્યું હોત હૈ, રજનિ-તમ કા નાશ; સુખદાયી શીતળ સદા, જાકે હૃદય પ્રકાશ. સદ્ગુરુ પ્રગટે જગતમેં, માનહું પૂરણ ચંદ્ર; ઘટમાંહીં ઘટસે પૃથક્, લીપત ન કોઉં દ્વંદ્ર. ૯ સદ્ગુરુ સુધા સમુદ્ર હૈ, સુધા મહીં હૈ નૈન; નખ-શિખ સુધા સમાન હૈ, સુધા સો બરખે બૈન. ૧૦ સદ્ગુરુ બ્રહ્મસ્વરૂપ હૈ, રૂપ ધારે ઘટ માંહીં; જિનકે શબ્દ અનુપ હૈ, સુનત સંશય સબ જાહી. ૧૧ ઉર મેં જ્ઞાનપ્રકાશ હોત, કછુ લગે ન બાર; અંધકાર મિટ જાઈ, કોટી સૂરજ ઉજિયાર. ૧૨ દાદુ સદ્ગુરુ કે ચરણ, અધિક અરુણ અરવિંદ; દુ:ખ હરત તારણ તરણ, મુક્ત કરણ સુખકંદ. ૧૩ નમસ્કાર સુંદર કહત, નિશદિન વારંવાર; સદા રહો મમ શિરપેં, સદ્ગુરુ ચરણ તુમાર. ૧૪
-*
શ્રીમદ્ સદ્ગુરુ વિરહ પદો વાસના ક્યાં લગી રહીશ તું વળગી,
. ૧
કૃપા કરી થાને તું તો હવે અળગી. વાસના ક્યાં લગી સ્વરૂપની ભ્રાંતિ કરી ભમાવે, ઊંચનીચ યોનિમાં જન્મ ધરાવે; ઝાડ પહાડ થઈ ઘણો કાળ ગમાવે; વાસના ક્યાં લગી ૦ ત્યારે જોગે મિલન થયું મન મારું, રહે વશમાં નિહ અદ્યાપિ યારું; શ્રવણ કરી મનન કરે જે સારું. વાસના ક્યાં લગી
૩

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480