Book Title: Swadhyay Sanchay
Author(s): Shrimad Rajchandra Swadhyay Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 456
________________ સ્વાધ્યાય સંચય : ૪૩૧ મોટા મોટા યોદ્ધા જીત્યા તે રણમાં, શૂરા પૂરા ડહાપણ ગુણ લક્ષણમાં; તેને તેં તો ક્ષોભ પમાડ્યા ક્ષણમાં. વાસના ક્યાં લગી ૪ ઉપમા આપું તુજને આવી, જરૂર છે જીવતી ડાકણ જેવી; પ્રાણીનાં કાળજાં કાપે એવી. વાસના ક્યાં લગી - ૫ પલકમાં બ્રહ્મસદન જઈ બેસે, પલકમાં પાતાળમાં જઈ પેસે; વ્યાપી રહી દેહમાં સૂક્ષ્મ વેશે. વાસના ક્યાં લગી - ૬ શ્રીમદ્ સદ્ગુરુ રહુ કર જોડી, છબીલી ખ્યાલ હમારો છોડી; કહે એમ આનંદઘન રણછોડ. વાસના ક્યાં લગી - ૭ —– નૈન હીનકો રાહ દીખા પ્રભુ, પગ પગ ઠોકર ખાઊં મેં. તુમારી નંગરિયાં કી કઠિન ડગરિયા, ચલતે ચલત ગીર જાઊં મેં પ્રભુ–નેન હીનકોચહું ઓર મેરે ઘોર અંધેરા, ભૂલ ન જાઉં દ્વાર તેરા. એકબાર પ્રભુ હાથ પકડ લો, મન કા દીપ જલાઊં મેં પ્રભુ-નૈન હીનકો અબ કી ટેક હમારી લાજ રાખો ગિરધારી. જૈસી લાજ રાખી અર્જુન કી, ભારત યુદ્ધ મંજકારી, સારથી હોકે રથ કો હાંક્યો, ચક્ર સુદર્શન ધારી, ભક્તન કી ટેક ન ટારી.. અબ કી ટેક હમારી.

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480