Book Title: Suratna Jinalayo Author(s): Chandrakant Kadia Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 5
________________ સુરતનાં જિનાલયોની માહિતી એકઠી કરવા માટે આ કાર્યમાં જોડાયેલાં બહેનોનો તથા ઐતિહાસિક માહિતી, ઇતિહાસ અને અન્ય સામગ્રી એકત્ર કરી પ્રકાશન કરવા માટે શ્રી ચંદ્રકાન્ત કડિયાનો આ પ્રસંગે વિશેષ આભાર માનું છું. ४ આ ગ્રંથમાં પ્રકાશિત થયેલ માહિતી એકત્ર કરવા માટે મુખ્ય આર્થિક સહયોગ શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન બોર્ડિંગ તરફથી પ્રાપ્ત થયો છે, છબીઓ (ફોટોગ્રાફ્સ) તથા પ્રકાશન માટે સંબોધિ સંસ્થાન નામની સંસ્થાએ તથા ગ્રંથ સંરચના અને કૉમ્પ્યુટર આદિ દ્વારા સુંદર પ્રકાશન કાર્ય માટે શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરનો બહુમૂલ્ય સહકાર અને સહયોગ મળ્યો છે. આ માટે તે સહુનો હું ખૂબ જ આભાર માનું છું. જૂન, ૨૦૦૧, અમદાવાદ. Jain Education International For Personal & Private Use Only શ્રેણિક કસ્તૂરભાઈ પ્રમુખ આ. ક. પેઢી www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 594