Book Title: Stree Purushna Balabalni Mimansa
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ -પુરુષંના બળાબળની મીમાંસા [ ૯૮૯ ૉડી દીક્ષા લીધી. અરિષ્ટનેમિને નાના ભાઈ રનેમિ હતા. તે કુમારી રાજીમતીમાં આસક્ત થઈ તેને અનુસરવા લાગ્યા. એના ભાવ કુમારીએ જાણી લીધે તે તેને સમજાવવા યુક્તિ રચી. મધ અને ઘી મેળવી એકવાર કુમારીએ રાબ પી લીધી અને તરત જ મીંઢળ ધસીને પી લીધું, જેથી વમન થયું. વિકિની એકુમારીએ રથનેમિને પોતે વધેલ વસ્તુ પી જવા કહ્યું. * આ તે કેમ પિવાય ?’ એવા સ્થનેમિના ઉત્તર સાંભળી રાજીમતીએ કહ્યુ', 'જો એ વમન કરેલ વસ્તુ ત્યાજ્ય હાય તે હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલ જ બ્રુ ના ?” રથનેમિ સમયે અને ભેખ લઈ ચાલી નીકળ્યે વિરક્ત રાજીમતીએ પણ તામાર્ગ લીધા. જ વળી કયારેક બીજે વખતે રથનેમિ દ્વારકામાંથી ભિક્ષા માંગી ભગવાન અરિષ્ટનેમિ પાસે જતે હતા. તેવામાં વરસાદ થવાથી તેણે વચ્ચે જ એક ગુફાને આશ્રય લીધો. સાગવશ સાધ્વી રાજીમતી ભગવાનને પ્રણમી પોતાના નિવાસસ્થાને પાછી ફરતી હતી. તે પણ વરસાદથી ભીંજાઈ તે જ ગુફામાં દાખલ થઈ. એ તેજસ્વિની સાધ્વીએ સૂકવવા માટે ભીનાં કપડાં ઉતાર્યાં. એનાં અગાપાંગ અવલોકી પેલા સાધુ આકર્ષાયા. ભાવપરીક્ષાટ્ટુ એ સાધ્વીએ તે સાધુનું હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો. “ હુ* ભોગરાજ–ઉગ્રસેનની પુત્રી છું ને તું અધકસૃષ્ણુિ ( સમુદ્રવિજય)તે પુત્ર છે. આવા ખાનદાન કુળમાં જન્મેલા આપણે ગધક સર્પ જેવા, અર્થાત્ વમેલ વિશ્વ પાછું ચુસનારા ન થઈ એ. તેથી હે મુને ! તું નિશ્ચલ થઈ પેાતાના સંયમને આયર. (૮) “ જે જે સ્ત્રી તારી નજરે પડશે તેમાં આ સારી છે, પેલી સુંદર છે’ એમ વિચારી જો તું તેની ઇચ્છા કરીશ તેા પવનના ઝપાટો ખાધેલ અદઢમૂળ ( ઢીલાં મૂળવાળા ) ઝાડની પેઠે. અસ્થિરઆત્મા બની જઈશકામ પવનથી કંપી સ્થિરતા ગુમાવી સાંસારચક્રમાં ભમીશ. * “ સંયમરત તે સાધ્વીનું તે વચન વડે એ મુનિ રથનેમિ સૂત્ર, અધ્યયન ખીજુ` ) (( (૯) સુભાષિત વચન સાંભળી અંકુરાથી હાથીની પેઠે પોતાના ધર્મમાં સ્થિર થયા, ” ( દશવૈકાલિક "" આખ્યાન-૪ એ શ્રાવિકામાં ઋદ્ધિમતી ભિક્ષુણી ઉપલવણ્ણા શ્રેષ્ડ છે. ” શ્રાવસ્તિમાં એક શ્રેષ્ઠિકુળમાં જન્મી હતી. એની કાંતિ કમળના જેવી હતી, Jain Education International 77 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9