Book Title: Stree Purushna Balabalni Mimansa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ ન અને ચિંતન ભદ્રા—પણ આપ ક્યાં જાઓ છે? કાશ્યપ––હું હવે પ્રત્રજ્યા લેવાને છું. દ્વા–આપને આ વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછળ આવું છું. મહાકાશ્યપ પરિવ્રાજકના વેશમાં ઘરમાંથી બહાર પડ્યો. ભદ્ધા પણ એની પાછળ પાછળ પરિત્રાજિકા થઈ નીકળી પડી. એમના નેકરચાકરેએ તથા માલિકીના ગામમાં રહેનારી રતે એમને ઓળખી કાઢ્યાં અને પાછા ફરવા માટે અતિશય આગ્રહ કર્યો, પણ મહાકાશ્યપને વિચાર જરા પણુડગે નહિ. ગામથી કેટલેક દૂર ગયા પછી એણે ભદ્રાને કહ્યું, “ભદ્રા ! તારા જેવી સુંદરી સ્ત્રી મારી પાછળ પાછળ આવતી જોઈ, પ્રવજ્યા લીધી તે પણ આ બન્નેને ઘરસંબંધ તૂટ્યો નથી, એવી કલ્પના લોકોના મનમાં આવે એ સંભવ છે. આવા વિકારમય વિચારેને માટે આપણે કારણભૂત કેમ થવું? ચાલ, આ બે રસ્તા જુદા પડે છે, તું એક રસ્તે જા અને હું બીજે રસ્તે જઈશ.” ભદ્રા-આપ કહે છે. તે ઠીક છે. આપ મેટા છે, તેથી આપ જમણે રસ્તે જાઓ અને હું ડાબે રસ્તે જઈશ. (બૌદ્ધસંધને પરિચય, પૃ. 190 ) - જૈનયુગ, જ્યેષ્ઠ 1985 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9