Book Title: Stree Purushna Balabalni Mimansa Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ ૯૮૮ ] યમી—હૈ યમ ! તું ખાયલે છે. તારા મનને જાણ્યું. કેડના પટા જેમ જોડાયેલાને, લિંબુજા ( વેલી) બીજી આલિંગન કરશે. (૧૩) યમ~~અન્ય તને અને તુ અન્યને આલિંગન કર—લિ મુજા જેમ વૃક્ષને. તું તેના મનને ઇચ્છ, તે તારા મનને ઇચ્છે અને પછી સુભદ્ર સ ંવિત્તિ કર (શુભ સુખ મેળવ ), (૧૪) દર્શન અને ચિંતન અને હૃદ્યતે અમે ન જેમ વૃક્ષને તેમ તને આખ્યાનન્ ભગવાન ઋષભદેવના પ્રધાન એ પુત્રા નામે ભરત અને બાહુલિ ( એર માન ) હતા. ભરતની સહાદર બહેન બ્રાહ્મી અને બાહુબલિની સહેાદર બહેન સુંદરી હતી. બ્રાહ્મીએ લગ્ન ન કર્યું' અને દીક્ષા લીધી. સુદરીતે બહુબલિની સંમતિ મળવા છતાં પણ દીક્ષા લેવામાં ભરતના નિષેધ આડે આવ્યો, તેથી તે શ્રાવિકા જ રહી. ઘણા લાંબા કાળની દિગ્વિજય-યાત્રા ફરી પાછા ફર્યાં બાદ ભરતે પોતાના બધા સંબધીઓને મળવાની ઇચ્છા જણાવી. અધિકારી સૌથી પહેલાં સુંદરીને ભરત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી જોઈ ભરતે અધિકારીને આવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજ ભડામાં ખાનપાનની, મેવા-મિષ્ટાન્નની, ફળફૂલની કે પરિચારક્રાની કમી છે? શુ ચિકિત્સા નથી? મારી ગેરહાજરીમાં તમે સુંદરીને સૂકવી શત્રુનું કામ કર્યું છે! અધિકારીઓ ખેલ્યા : પ્રભુ! ! ખજાનામાં કશી કમી નથી, પણ આ સુંદરી તે જ્યારથી આપ દિગ્વિજ્ય માટે ગયા ત્યારથી માત્ર દેહધારણ અર્થે શુષ્ક અન્ન લે છે, અને બધા રસસ્વાદો છેડી ૬૦૦૦૦ વર્ષ થયાં સતત આયંબિભત્રત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા લેતાં રોકયાં ત્યારથી સ૪૯ વડે ત્યાધમ સ્વીકારી એ ગૃહસ્થ છતાં ત્યાગી બની રહી છે. અસ, આટલું જ સાંભળતાં ભરતને સાચા ક્ષત્રિયઆત્મા જાગી ઊઠ્યો. આ પ્રમાદ ! કથાં અમારા જેવાની વિષયાક્તિ અને કાં સુંદરીનું તપ ! એટલું કહી તેણે સુંદરીને તેના અભીષ્ટ સાધ્વીપણાના માર્ગે જવા દીધી અને પોતે સુંદરીના તપના મૌન ઉપદેશથી ભાવનાશુદ્ધ થયે. આખ્યાન-૩ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જે કૃષ્ણ વાસુદેવના પિતરાઈ થતા, તેઓએ લગ્ન કર્યા વિના જ પોતાની સાથે સગપણ કરેલ રાજપુત્રી રાજીમતીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9