Book Title: Stree Jatine Drushtiwada Anga Bhanvana Nishedh par Ek Vichar Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 3
________________ ૧૦૭૪ ] ( श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतो भावोऽविरुद्ध एव । " દર્શન અને ચિંતન —લલિતવિસ્તરા તથા એની મુનિચંદ્રસૂરિષ્કૃત પંજિકા રૃ. ૧૧૧, તપ, ભાવના આદિથી જ્યારે જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ તીવ્ર થઈ જાય છે ત્યારે સ્ત્રી શાબ્દિક પાઠ સિવાય જ દૃષ્ટિવાદનું સંપૂર્ણ અજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને શુકલધ્યાનના એ પાદ પ્રાપ્ત કરીને કૈવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. < यदि च शास्त्रयोगागम्यसामर्थ्य यो गाव से यभावेष्वति सूक्ष्मेध्वपि तेषां विशिष्टक्षयोपशमभवप्रभावयोगात् पूर्वधरस्येव बोधातिरेकसद्भावादाद्यशुक्लध्यानद्वयप्राप्तेः केवलावाप्तिक्रमेण मुक्तिप्राप्तिरिति न दोषः । अध्ययनमन्तरेणापि भावतः पूर्ववित्वसंभवात् इति विभाव्यते, तदा निर्ग्रन्थीनामप्येवं द्वितयसंभवे दोषाभावात् । -શાસ્રવાતાં મુદ્દય રૃ. ૪૨૬. > 3 ગુરુમુખથી શાબ્દિક અધ્યયન કર્યાં વિના અભેધ ન થાય એવા નિયમ નથી, કારણ કે અનેક માણસો એવા દેખાય છે કે જે કાઈ પણ માણસ પાસે ભણ્યા વિના જ મનન અને ચિંતન દ્વારા પોતાના ઈષ્ટ વિષયનુ ઊંડું જ્ઞાન મેળવી શકે છે. હવે રહ્યો શાબ્દિક અધ્યયનના નિષેધ. તે નિષેધ આ પ્રશ્ન ઉપર અનેક તર્ક-વિતર્ક ઉત્પન્ન કરે છે; જેમ કે, જે મનુષ્યની અંદર અથ જ્ઞાનની ચોગ્યતા માની શકાય, તે મનુષ્યને રાબ્દિક અધ્યયન માટે અગ્ય માનવા એ કેટલું સંગત છે? શબ્દ એ તો અજ્ઞાનનું સાધનમાત્ર છે. તપ, ભાવના આદિ અન્ય સાધનેથી જે માસ અજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે માણસ તે જ્ઞાન શબ્દ દ્વારા સંપાદન કરવામાં અયેાગ્ય છે એમ કહેવુ તે કયાં સુધી નાજી છે ? શાબ્દિક અધ્યયનના નિષેધ માટે જે તુપણુ, અભિમાન આદિ માનસિક દોષ દેખાડવામાં આવ્યા છે તે શું પુરુષજાતિમાં નથી હાતા? જો વિશિષ્ટ પુરુષામાં તે દોષોને અભાવ હોવાથી પુરુષસામાન્ય માટે શાબ્દિક અધ્યયનને નિષેધ ન કર્યાં તે શું પુરુષ સમાન વિશિષ્ટ સ્ત્રીઓને સ ંભવ નથી ? અને જો અસંભવ હાય તો સ્ત્રીમાક્ષનું વર્ણન પણ કેમ સંભવી શકે ? શાબ્દિક અધ્યયન માટે જે શારીરિક દોષાની સભાવના કરી છે તે પણ શું અધી સ્ત્રીઓને લાગુ પડે છે? જો કેટલીક સ્ત્રીઓમાં લાગુ પડતી હાય તો શું કેટલાક પુરુષોમાં પણ શારીરિક અશુદ્ધિની સંભાવના નથી ? આવી દશામાં પુરુષજાતિને ઊંડી સ્ત્રીજાતિ માટે શાબ્દિક અધ્યયનના નિષેધ શા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5