Book Title: Srushtivad Ane Ishwar Author(s): Ratnachandra Maharaj Publisher: Jain Sahitya Pracharak Samiti View full book textPage 7
________________ વાની તત્પરતા દાખવી હતી. તે ઉપરાંત સેઠિયા જૈન પુસ્તકાલય બીકાનેરે સંખ્યાબંધ પુસ્તકે બીજી જગાએ મોકલ્યાં હતાં, તથા વૈદિક પુસ્તકાલય અજમેરે પણ પુસ્તકે જેવાની વ્યવસ્થા કરી આપવામાં ખૂબ ઉદારતા બતાવી હતી તે સૌને અત્રે આભાર માનવામાં આવે છે. વિશેષમાં મુનિશ્રી અમરચંદ્રજી, પં. રામકૃષ્ણજી શાસ્ત્રી, શ્રીમાન રતનલાલજી ડેસી, પં. પૂર્ણચંદ્રજી દક આદિ મહાનુભાવોએ આ પુસ્તકલેખનમાં ઉદ્ધરણે જોવામાં શ્રી શતાવધાનીજી મહારાજશ્રીને સહાયતા કરી છે, તે બદલ પણ અમે તેમને સૌને આભાર માનીએ છીએ. અજમેરમાં અને પુષ્કરમાં પુસ્તકલેખન પુનઃ આગળ વધ્યું અને પૂરું થયું, ત્યારે લેખનને અંગે પડતી જરૂરીયાત પૂરી પાડવા માટે અજમેરને શ્રી સંઘ પણ ધન્યવાદને પાત્ર છે. આ રીતે આ ગ્રંથ તૈયાર થઈને આજે વાચકોના હાથમાં પહોંચે છે. પાઠકવૃંદ આ પુસ્તકને સંપૂર્ણતયા વાંચીને મનન કરશે અને મેગ્યતા પ્રાપ્ત કરશે તે લેખકને પરિશ્રમ સફળ થયે લેખાશે. નિવેદક, તા. ૧૨-૩-૧૯૪૦ ધીરજલાલ કે. તુરખીયા ખ્યાવર. કલ્યાણમલજી વૈદ મંત્રી, શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 456