Book Title: Sirisiriwal Kaha Part 01
Author(s): Ratnashekharsuri, Bhanuchandravijay
Publisher: Yashendu Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ વરદહસ્તે સંયમ ગ્રહણ કર્યો. અને 5. પૂ. પં. શ્રી ચન્દ્રોદયવિજ્યજી મ. ના શિષ્ય થયા. પ. પૂ. પંન્યાસજી શિશ યશોભદ્રવિજ્યજી ગણિવર મ. શ્રી. ની પરમ પવિત્ર નિશ્રામાં રહીને તેઓશ્રીએ થડા સમયમાં પણ સારો એવો વિદ્યાભ્યાસ કરી સંયમ આરાધના કરી રહ્યા છે. સંયમ આરાધન કરતા લેકેપગી કાર્યોમાં પણ તેટલાં જ દત્તચિત્ત રહે છે. જેથી આપણને પ્રસ્તુત કન્ય તેમજ અન્ય ગ્રંથનું સંપાદન, લેખન વગેરે કરી આપણને લાભાન્વિત કરી રહ્યા છે. આ ગ્રન્થના બે વિભાગ કરવામાં આવ્યા છે તેમાં પ્રથમ વિભાગ પેઈજ 120 ફરમા વીશ સુધીનો છે. હાલ તુરત બહાર પાડવામાં આવેલ છે. બીજો વિભાગ પ્રેસમાં છપાય છે જેને પણ થોડા સમયમાં બહાર $i પાડવામાં આવશે. - આ ગ્રંથને પ્રકાશિત કરવા આર્થિક સહાયતા માટેના પ્રયાસ માટે સર્વશ્રી છોટુભાઈ મગનલાલ # શાહ, તિલાલ મણીલાલ પરીખ, લીલાવતીબેન સેવંતિલાલ પરીખ, સુશીલાબેન ધનકુમાર પારેખ, રમણલાલ ચંદુલાલ પટવા, લક્ષ્મીબેન છોટુભાઈ, કાન્તાબેન કેશવલાલ અને દેવેન્દ્રભાઈ કસ્તુરચંદ તથા સેવંતીલાલ લક્ષ્મીચંદને આભાર માનીએ છીએ. આવા મુનિપંગ સંયમ આરાધના કરવા પૂર્વક ચિરંજીવી છે એવી– શુભાભિષાપૂર્વક ભવદીય-નિવેદક

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 250