Book Title: Siddhahem Sanskrit Vyakarana Author(s): Hemchandracharya, Shivlal N Shah Publisher: Bhadrankar Prakashan View full book textPage 5
________________ પ્રકાશકિય બીજી આવૃત્તિ પ્રસંગે પંડિત શિવલાલભાઈએ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યભગવંત ના વ્યાકરણનો સાર – અર્ક કાઢીને આ ગ્રંથ સં.૨૦૪૦ માં પ્રકાશિત કરેલ. - તેઓની વિદાય થતા પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી ગણિવર્યશ્રીને પંડિતજીના સુપુત્ર શ્રી દિનેશભાઈએ પિતાશ્રીના ઉપયોગી ગ્રંથરત્નોને પ્રકાશિત કરીને અભ્યાસુ વર્ગને સહાયક બનવા જણાવતાં. પૂજ્યશ્રીએ જવાબદારી ઉપાડી અને શ્રીસંઘો - ભાવિકોના આર્થિક સહકારથી હૈમ સંસ્કૃત પ્રવેશિકાનું પ્રથમા, દ્વિતીયાનું પુનઃ પ્રકાશન થયું. હવે આ પુસ્તકની આવૃત્તિ પણ પુનઃ પ્રકાશિત થઈ રહી છે. તેમાં અમો નિમિત્ત બનતાં આનંદની અનુભુતી અનુભવીએ છીએ. પ્રાન્તે અભ્યાસુ પૂજ્યો આ ગ્રંથનો ઉપયોગ કરી પરમપદના પથિક બને એજ - ભદ્રંકર પ્રકાશનPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 443