Book Title: Siddha Hemchandra Shabdanushasan
Author(s): Chandrasagar Gani
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 11
________________ આવકમeboથમ . મા કો. ક મમમમમ મ અew મનમા જમા 30 - - - -~-~~~ા 0િ000% જcoon: 8: I સાદર-સમર્પણ છે નનનન - - - - મ - - - - મ મ ય - - મ ન - - - - ન મ - મ - - - - - શ્રીમત્તપાગછગગનનમણિ વપરસર્વસિદ્ધાન્તચક્રવર્તિ, સકલવ્યાકરણ સાહિત્યદર્શનાવાચાર્ય, અવિરતશાસ્ત્રસંશોધનકાર્યતત્પર, સમસ્તસાધુસમૂહ આગમવાચનાદાતાર, શ્રીસિદ્ધક્ષેત્રતીર્થે આરસપાષાણે તથા સૂર્યપુરનગરે તામ્રપત્ર શ્રીવદ્ધિમાનજેનાગમશાસંસ્થાપક, પુણ્યસ્મરણીય, શેલાનાનરેશપ્રતિબંધક – આગમેદ્ધારક-આગમદિવાકર-પૂજ્યપાદ-આચાર્યવચ્ચે ૧૦૮ શ્રીમદ્ આનન્દસાગરસૂરીશ્વરજી કે જેઓશ્રીના સદુપદેશથી શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ તથા શ્રીમતી આગમેદય સમિતિ નામની બે અજોડ પુસ્તક પ્રકાશન-સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે અને જેઓશ્રીના અવિરત પ્રયાસ અને પરમ કૃપાદ્રષ્ટિ તળે અનેક પ્રાકૃત-સંસ્કૃતગુર્જર-ગ્લ-ગિરાના નવેતાંબર-મૂર્તિપૂજક-આગમ-શાસ્ત્ર-સિદ્ધાન્ત ગ્રન્થ આજ પર્યત અખલિતપણે પ્રકાશિત કરવા પામી છે, તે – પ્રાતઃસ્મરણીય પુણ્યપુરુષનાં પવિત્ર કરકમળમાં અમારા મહપુણ્યોદયે આ સંસ્થા દ્વારા ગ્રંથાર્પણનો અમને પ્રથમ પ્રસંગ પ્રાપ્ત થતો હોવાથી, કલિકાલસર્વજ્ઞ–ભગવાન શ્રીમદહેમચન્દ્રાચાર્યવિરચિત શ્રીસિદ્ધહેમશબ્દાનુશાસનબૃહદવૃત્તિની નવ પાદપર્યન્તની અવચણિ ( દુર્ગ પદવિવરણ )અમે વિનમ્રપણે સમર્પણ કરતાં આંતરાલાદ અનુભવીએ છીએ. લ - મ મ - હાકા - મ ) - - મ - - - - - - મુંબઈ, નવેમ્બર ૧૯૪૭ વિક્રમ સંવત્ ૨૦૦૪ 3 કાર્તિકી પૂર્ણિમા, શુક્રવાસરે. | મેતીચંદ મગનભાઈ ચેક્સી તથા અન્ય માનાર્હ-સંચાલક, શેઠ દેવ લાવ જૈન પુસ્તકે હાર ફંડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 396