Book Title: Shukraniti
Author(s): Iccharam Suryaram Desai
Publisher: Iccharam Suryaram Desai

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવાન બહાર મણિ ભા ઈ જ શ ભાઈ દિવાન સાહેબ, વડોદરા. મહામાન્ય રાજેશ્રી, પ્રયત્નપૂર્વક ગુણકર્મવટે નિયમ અને નિશ્ચયના સેવન સાથ આચાયુકત વિધિથી નીતિનું પૂજન કરતાં યશ સંપાદન કર્યું છે, અને તેના જ ગે રાજકીય વહિવટમાં સતત એક સર નીતિને જ જ્ય દાખવે છે; તથા બાહ્યાંતર શુદ્ધ પ્રેમભાવ થી વ્યવહારમાં તથા રાજ્યમાં ધર્મનીતિને યથાસ્થિત દૃષ્ટાંતિક એક શેલ્યા છે, તેમજ ધર્મનીતિયુકત શિક્ષા અને સુબેધવડે સ્વરાજ્યની તથા પરરાજ્યની, સવદેશની તથા પરદેશીની અપૂર્વ પ્રીતિ સંપાદન કીધી છે, રાજ્યના ક્ષેમ તથા પ્રજાના પ્રેમમાં સંપૂર્ણ ઉત્કર્ષ દાખવે છે; વિદ્યાવિલાસી અને રસિક છે; સકળ મંડળમાં પૂર્ણ એશ્વર્યવાન છતાં નિરાભિમાની, પ્રકૃતિએ સત્વગુણ, નીતિ વિષયમાં સુંદર વિચાર દાખવનારા, અને સુજન છે-તેવા આપને, પ્રાચીન પ્રસિદ્ધ, ભારતમાં આ શુક્રનીતિ ગ્રંથ અર્પણ કરવું યોગ્ય વિચારું છું, હું, નવું વર્ષ. તે સને ૧૮૯૩ ઈચ્છારામ સ. દેસાઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 433