Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 4
________________ -- ---- ------- - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ નમઃ ~ --------------------- ------------ સ્વ. પૂ. બા શ્રી શારદાબહેન ચંદુલાલ શાહ તથા સ્વ. પૂ. શ્રી બાપુજી ચંદુલાલ નાગરદાસ શાહના સ્મરણાર્થે. પૂ. માતુશ્રી સુધાબહેન ગોપાલદાસ તુરખીયા, પૂ. પિતાશ્રી ગોપાલધસ જેચંદભાઈ તુરખીયાના શ્રેયાર્થે. ---- -- - --- ----- ------- -- - -- દુન્યવી જીવનમાં વડીલોની છત્રછાયા ચંદન જેવી શીતળ હોય છે. વળી તેમના તરફથી મળેલું સંસ્કારધન આ સંસારની વિષમતામાં રક્ષાકારી છે. સ્વર્ગસ્થ પૂ. બા તથા બાપુજીના સ્મરણાર્થે તથા પૂજ્ય માતા અને પિતાના શ્રેયાર્થે પ્રસ્તુત પુસ્તકમાં યોગદાન કરીને, અમે આપના ઋણનું પાલન કરવાની તક લીધી છે. પ્રસ્તુત પુસ્તક આત્મભાવનાથી ભરપૂર છે. તમે સૌ મિત્રો તેને આવકારજો, વાંચજો તેમાંથી નિર્દોષ આનંદ મળશે. હાર્દિક શુભ ભાવનાથી અમે આ ભેટ તમારા હસ્તમાં મૂકીને કૃતાર્થ થઈએ છીએ. - -- - -- --- --- Yogi and Anand Shah યોગી-આનંદ શાહ 120 Ranch wood PI બંધુબેલડી અભય અને સાગર શાહ Dimand Bar CA 91765 U.S.A પરિવારના વંદન Tel. 909 - 860 - 5792 - - - - - -- --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 220