Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 10
________________ ખંડ પહેલા. વેદ વિચક્ષણ વિપ્રને, સાંપે સાહગદેવી લલના; સકલ કલા ગુણુ શીખવા, સુરસુંદરીને હેવી લલના. દેશમયણાને માતા ઠવે, જિનમત પંડિત પાસ ૯૯૯ના; સાર વિચાર સિદ્ધાંતના, આદરવા અભ્યાસ લલના. દેશ॰ ચતુર કલા ચેાસઠ ભણી, તે બેઉ બુદ્ધિ નિધાન લલના; શબ્દશાસ્ત્ર સવિ આવડયાં, નામ નિધટુ નિદાન લલન. દેશ કવિત કલા ગુણ કેળવે, વાજિંત્ર ગીત સંગીત લલના; જયોતિષ વેધક વિધિ જાણે, રાગ રંગ રસરીત લલના. દેશ સેાલ કલા પૂરણ શિશ, કરવા કલા અભ્યાસ લલના; જગત ભમે જસમુખ દેખી, ચાસઠ કલા વિલાસ લલના. દેશ ૧૪ અર્થ :-તે રાજકન્યા વિદ્યાભ્યાસ કરવાને માટે લાયક ઉંમરની થઈ ત્યારે સૌભાગ્યસુંદરીએ પોતાની સુરસુંદરી પુત્રીને સ્ત્રીઓની સકળકળા અને ગુણામાં પ્રવીણ થવા માટે વેદશાસ્ત્રાના પારંગત એવા વિદ્વાન બ્રાહ્મણને સાંપી, જ્યારે રૂપસુંદરીએ પેાતાની મયણાસુંદરીને જૈન સિદ્ધાંતા વગેરે શિખવા માટે જૈન ધર્મના તત્ત્વજ્ઞાન વગેરેને જે સારા અભ્યાસી હતા તેને અભ્યાસ કરવા સોંપી. Jain Education International ૧૦ For Private & Personal Use Only ૧૧ ૧૨ ઘણે! સમય ગયા બાદ જ્યારે તે બંને રાજકુંવરીએ પૂર્વ સંચિત વડે ટુંક વખતમાં પોતપાતાના પડિતા પાસે સ્ત્રીએની ચાસડ કળાઓ વગેરે શિખી બુદ્ધિના ભંડારરૂપ થઇ, વળી અનેક પ્રકારના શબ્દશાસ્ત્રા, વ્યાકરણ, કાવ્યા, નિદાન, નિઘંટુ ( સ ઔષિધએની ઓળખાણ ) નામમાળા તેને પણ અભ્યાસ સારી રીતે કર્યા. તેમ જ કવિતા કરવાનાં સાહિત્ય સબંધી કળાએ જાણવાથી સારી કવિતા બનાવનારીએ થઈ, તથા વાજિંત્ર એટલે ચામડાથી મઢવામાં આવતાં નગારાં--તરધા-ઢોલક વગેરે, તારથી તૈયાર થયેલાં સતાર-સારંગી --તાઉસ-સુંદરી વગેરે, ફૂકથી વાગનારાં વાંસળી,-શરણાઈ--મેારલી વગેરે અને અતાલવાળાં -કાંસીજોડા-ઝાંઝ-મંજીરા--જળતરંગ વગેરે અતલમમાં જગતની સપાટીમાં વાગનારાં તમામ સાડા ત્રણ જાતિનાં વાજિંત્રો વગાડવા તથા મેળવવાની કળા, તાલ સ્વર સાથેની ગાયન કળા, તથા જ્યાતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર એ બંનેની રીતિ-ક્રિયા સબંધી કળા, છ રાગ, છત્રીસ રાગણીનાં રૂપ-છાયા–આરોહ-અવરે, સહિત તાન પલટા તેના સમય વગેરે અને નવે રસની રીતિ વગેરે કુશળ થઈ-એટલું જ નહિ પણ તે અને પ્રવીણ રાજકુમારીકાઓનું મુખ જોવા અને ચેસઠ કળાઓને! વિલાસ શિખવાને માટે સોળ કળાવાળે પુનમના ચંદ્રમા પણ જંબુદ્વિપની જગતિમાં હુંમેશાં ભમવા લાગ્યો, કેમકે પાત્તે ફક્ત સાળ કળાવાળા જ હતા અને અને રાજકન્યાએ તા ચાસઠ કળાવાળી હતી. એથી ૧૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 388