Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 12
________________ ખંડ પહેલા. સભામાંહે શણગાર કરી, ખેાલાવી ખેડુ ખાલ આવી અધ્યાપક સહિત, મેાહન ગુણમણિમાલ. અર્થ અગાચર શાસ્ત્રના, પૂછે ભૂપતિ જે; બુદ્ધિબળે બેડુ બાલિકા, આપે ઉત્તર તેહ. અધ્યાપક આદિયા, સજન સર્વે સુખ થાય; ચતુર લેાક ચિત્ત ચમકિયાં, ફલ્યા મનેારથ માય વિનય વલ્રભ નિજ માલની, શાસ્ત્ર સુકેામલ ભાખ. સરસ િિસ સહકારની, સાકર સરખી સાખ. ૫ અ:—એક દિવસ પ્રજાપાળ રાજાને ઉલ્લાસ ઉત્ખન્ન થતાં સુરસુંદરી અને મયણાસુંદરી કે જે વિદ્યા અને ગેનયવિલાસથી નિપુણ થયેલ છે, તેઓની પરીક્ષા લેવા વિચાર થયેા. એ વિચારને અમલમાં મૂકવા એક દિવસે કુમારીકાઓને લાયક શૃંગાર સજાવી રાજસભામાં લાવવા હુકમ કર્યો. એટલે ગુણુ રૂપ મણિની મનમેાહક માળા સરખી વિનયશીલ કુંવરીએ પણ પોતપાત:ના વિદ્યાગુરૂ સહિત ત્યાં હાજર થઇ. રાજાએ પરીક્ષા લેવી શરૂ કરી ને જે શાસ્ત્રના અર્થાની સાધારણ ભણેલાને ખબર ન પડી શકે તેવા અ ભર્યા જે જે પ્રશ્નો પૂછ્યા, તેના તુત જ તે બંને કુંવરીઆએ પોતાના બુદ્ધિબળ વડે ઉત્તરા આપ્ય. એ ઉત્તરા સાંભળીને વિદ્યા ભણાવનારા અધ્યાપકને તથા રાજાને આનંદ થયે, કેમકે તેએ.ની મહેનત સલ થઈ જણાઈ. તેએએ બચ્ચું કે “ વાહ ! શું નાની વયમાં વિદ્યા સંપાદન કરી છે ! ધન્ય છે એમના બુદ્ધિબળને ! ” અને કુંવરીઓની માતાઓના પણ મનારથ ફળ્યા, એથી તેએ પણ પ્રસન્ન ચિત્તવંત થઈ. સહુને વિશેષ આનંદ થવાનાં સ્વાભાવિક કારણે એ જ હતાં કે એક તે! નાની ઉંમર, ખીજુ` રાજમહેલમાં મહાન્ સુખમાં ઉછરેલી બાલીકાએ, ત્રીજી મહારૂપવંત, ચૈત્રુ વસ્ત્રાલ કારની જોઈ એ તેવી ગાડવણુ, અને પાંચમું વિનય સહિત વિદ્વત્તાભર્યા ઉત્તરી મળવા. આવાં કારણેાને લીધે તેઓ પ્રત્યે બધાઆને વ્હાલ ઉપજે એમાં નવાઈ શી ? અને પ્રજાપાળને પણ એ વિનય સહિત વ્હાલી લાગનારી પાતાની કુમારીકાએ ને શાસ્ત્ર-વિદ્યા વડે સુકેમ લાગનારી વાણી હેાવાથી, જેમ સુંદર રસ સહિત પાકેલી આંબાની શાખ અને તેમાં વળી સાકર મેળવતાં બહુ મીઠી લાગે, તેમ વિશેષ મીઠી લાગતી હતી. —૧ થી ૫ ઢાળ મીજી રાગ ધેારણી-પુણ્યપ્રશસીયે –એ દેશી. પ્રશ્નોત્તર પૂછે પિતા રે, આણી અધિક પ્રમેાદ; મન લાગે અતિ મીઠડાં રે, બાલક વચન વિનાદ રે. વત્સ વિચારજો. દેઈ ઉત્તર એહ રે, સંશય વારો. Jain Education International For Private & Personal Use Only ૩ の www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 388