Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 222
________________ 92) શાસ્ત્રોમાં દેશોન અર્ધપુપરા ચરમપુદ્ધપરા, વનસ્પતિ કાયસ્થિતિ રૂપે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુપરા વગેરે જ્યાં જ્યાં પુપરા. નો ઉલ્લેખ હોય ત્યાં ત્યાં તે કાળ પુપરા સમજવાનો છે. અન્યત્ર ગ્રન્થમાં ક્ષેત્ર અને કાલ બન્ને પુપરા ની વાત કહી છે. ક્ષેત્ર પુટ્ટપરા લેવામાં પણ વિશેષ હરકત નથી. દ્રવ્ય પુપરાની પણ ક્યાંક વાત કરી છે. અલબત્ જે રીતે દ્રવ્ય પુપરાની વ્યાખ્યા આપણે સમજીએ છીએ એ રીતે આજ સુધીમાં એક પણ દ્રવ્ય પુપરા, પૂરો થયો નથી કે ભવિષ્યમાં પણ થશે નહીં. તે આ રીતે - ૬ મહિનામાં એક જીવ અવશ્ય મોક્ષે જાય છે. ધારો કે હાલ જેટલા સિદ્ધાત્મા છે એ બધા ૬-૬ મહિનાના અંતરે જગયા હોય તો પણ અતીતકાળ = સિદ્ધના જીવો x ૬ મહિનાના સમય.. આટલો જ પસાર થયો છે, અર્થાત્ અતીતકાળ = સિદ્ધ x a. એક જીવ એક સમયમાં સિદ્ધ ના અનંતમા ભાગના (અને અભવ્યથી અનંત ગુણ) પુદ્ગલો જલે છે. એટલે એકજીવે અત્યાર સુધીમાં લીધેલા પુલોનું અતીતકાળ x સિદ્ધનો અનંતમોભાગ, અર્થાત્ Poles xax Rates + A તેથી સર્વજીવોથી અત્યાર સુધીમાં ગૃહીત પુદ્ગલો = સિદ્ધxa+Axસર્વજીવ. આ રકમ સર્વજીવથી અનંતગુણ જેટલી છે, પણ સર્વજીવના વર્ગ જેટલી નથી, કારણકે સિદ્ધxa+A એ સર્વજીવથી નાની રકમ છે પુદ્ગલાસ્તિકાયમાં તો સર્વજીવના વર્ગ કરતાં પણ અનંતાનંતગણા પુદ્ગલો છે. એટલે સર્વજીવોથી પણ આખા પુદ્ગલાસ્તિકાયના એક અનંતમા ભાગ જેટલા જ પુદ્ગલો આજ સુધીમાં ગૃહીત થયા છે, તો એકજીવથી સર્વપુલો ગૃહીત થઈને છોડવાની વાત જ ક્યાં રહે? એટલે આમાં અન્ય જ કોઈ વિશેષ પ્રકારની વિવક્ષા જાણવી જોઈએ. ભાવ પુપરા માટે પણ અધ્યવસાયસ્થાનો દ્વારા જે વ્યાખ્યા છે તે પણ પૂર્ણ થવાની શક્યતા નથી કારણકેયથાપ્રવૃત્તકરણ - અપૂર્વકરણના બધા શ્રેણિના દ્રવ્ય પુપરાવર્ત ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236