Book Title: Shatak
Author(s): Abhayshekharsuri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh Mumbai

View full book text
Previous | Next

Page 232
________________ કરવાની વાતનો વૈકિયષકમાં અન્વયે કરી આવો જે અર્થ કરવામાં આવે છે કે વૈક્રિયષકનો જઘન્યસ્થિતિબંધ ૨૦ સાગરોપમ – Pla અને ઉત્કૃષ્ટ - સ્થિતિબંધ ૨) સાગરોપમ છે તેમાં, જે ઉત્તરપ્રકૃતિઓનો સમાન સ્થિતિબંધ સંભવિત હોય તે પ્રકૃતિઓ એક સમયે બંધાતી હોય ત્યારે એના સ્થિતિબંધમાં Pla થી વધુ તફાવત ન હોય આવા નિયમની અસંગતિ ઊભી થાય છે. પંચેન્દ્રિય જાતિ વગેરેનો પણ 3 સાગરોપમ સ્થિતિબંધ અસંશી જીવને શક્ય હોવા છતાં પ્રસિદ્ધ વ્યાખ્યાનુસારે) વૈક્રિયદ્ધિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક અસંજ્ઞીજીવ ૨૦ સાગરોપમ જેટલો સ્થિતિબંધ કરે છે જ્યારે પંચેન્દ્રિય જાતિ વગેરેનો સાગરોપમ + PIs નો સ્થિતિબંધ કરે છે. એટલે કે PIsનો તફાવત પડે છે. (જો કે શુક્લવર્ણના ૧૦કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે કૃષ્ણ વર્ણનો ૨૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ માનનાર મતે ઉક્ત નિયમ ન રહેતો હોવાથી એની અસંગતિ કહી શકાતી નથી.) એટલે નિદ્રા વગેરના જઘન્ય સ્થિતિબંધના અધિકારમાં જ પલ્લાસંમંસૂર્ણ' પદનો અન્વય કરવો યોગ્ય લાગે છે. એટલે નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ ૩. સાગરોપમ – Pla જેટલો હશે. એમાં Pla ઉમેરવાથી જે ૩ સાગરોપમ આવશે તે એકેન્દ્રિયને નિદ્રાનો થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. આવો અર્થ આ વ્યાખ્યાનુસારે નીકળશે, જે કર્મ પ્રકૃતિને અનુસરનારો હોવાથી બન્ને ગ્રન્થોનો સમન્વય પણ થઈ જાય છે. એમ વૈક્રિયષક માટે, 9 સાગરોપમ – Pls એ જઘન્ય સ્થિતિબંધ અને એમાં Pls ઉમેરવાથી સાગરોપમ એ વૈક્રિય ૬ નો અસંજ્ઞીને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. આમ નિદ્રા વગેરે માટે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડીથી ભાગી એમાંથી Pla બાદ કરવાથી જઘન્ય સ્થિતિબંધ આવે અને એમાં Pla ઉમેરવાથી એકેન્દ્રિયને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે એટલો અર્થ પંચસંગ્રહમૂળ પરથી પણ નીકળી શકતો હોવાથી આટલા અંશમાં તો એ કર્મપ્રકૃતિના મત સાથે સમાન જ છે. હવે એટલો તફાવત રહ્યો છે કે કર્મપ્રકૃતિમાં વર્ગોત્કૃષ્ટ સ્થિતિને જ સ્થિતિબંધ ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236