Book Title: Shasan Prabhavak Chotha Dadaji Yugpradhan Jinchandrasuriji Sankshipta Jivan Charitra
Author(s): Jinduttasuri Gyanbhandar
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 5
________________ ત્યારે મંત્રી કદે પોતાની અશ્વશાળામાં ઉતાર્યાં. એક વખતે યાગ્ય અવસરે સુવિહિત સંધ એકત્ર કરી શીથીલ યતીયાને સધની આણાએ પાધુડીએ પહેરાવી અને સમુદાય બહાર કર્યાં તથા આવીકા અર્થે જૈનજાતીના ગદ્ય આપી . મહાત્મા બનાવ્યા. તે કુલગુરૂ વચા તરીકે આજ પણ ઓળખાય છે, તથા ચારીત્રપાત્રને ગચ્છમાં રાખ્યા. અને ચાતુર્માસ ખીકાનેર કર્યું. 1 એક વખતે શ્રાતા આવી ગએલ હાવાથી આચાર્યશ્રીએ વ્યાખ્યાન શરૂ કર્યું, તે વખતે મત્રી ગેરહાજર હતા ત્યારે મંત્રીની માતુશ્રીએ આચાર્ય - શ્રાને કહ્યું મારા લાલજી આવ્યા નથી માટે થાભેા ત્યારે આચાર્ય શ્રીએ કહ્યું મહાનુભાવ મારે તે બધાય લાલજ છે એમ કહી સમભાવે વ્યાખ્યાન હંમેશ વાંચતા રહ્યા. ચામાસું ઉતરે અનુક્રમે વિહાર કરી અહમદાવાદ આવ્યા. એક દીવસે સ્થંડીલે જતાં માર્ગમાં અન્યદર્શની દશા પારવાડ જાતીના સવાસેામજી નામે એ ભાઇએ ચીભડાના વ્યાપાર કરતા જોયા. આચાર્યશ્રીએ તેને ભાગ્ય ઉદય જાણી પ્રતીમાધી શ્રાવક કર્યાં. એક વખતે બંને ભાઈ ગુરૂ પાસે આવીને અરજ કરી કે પુજ્ય દ્રવ્ય વિના ગૃહસ્થધર્મ સાધવા મુશ્કેલ છે, ગુરૂએ લાભ જાણી નીમીત્ત કહ્યું કે તમારાથી જેટલા ચીભડા ખરણુજા ખરીદાય તેટલા ખરીદી લ્યા, તેઓએ તેમજ કર્યું, ગુરૂમહારાજે ઢાંકવા વાસ્તે વસ્ત્ર વાસક્ષેપથી મંત્ર આપ્યું. તે વખતે બાદશાહની ફોજ કાક નગર લુટીને આવેલ તે સમયે ગરમીની મોસમ હોવાથી તે ફેના માણસામે બજારમાં ચીભડા તથા ખરજીની પુછા કરતાં સિવા સામજી સીવાય ખીજાને ત્યાં નહીં હોવાથી સહુ ત્યાં લેવા ગયા તેમણે કેક નોંગની અકેક મહેાર કીંમત કરી તે પણ આજે કાંઇ નહીં મળવાથી તથા મંત્રના પ્રભાવથી આ ચીભડ તથા ખરબુજાને સ્વાદ અમૃતમય લાગવાથી અકેક નંગની અકેક મહેાર આપી અનુક્રમે સ ંપૂર્ણ માલ લઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14