Book Title: Shasan Prabhavak Chotha Dadaji Yugpradhan Jinchandrasuriji Sankshipta Jivan Charitra
Author(s): Jinduttasuri Gyanbhandar
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 12
________________ યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરીજીએ સ્વનામના હસ્તે દીક્ષીત આચાર્ય શ્રી જનસીંહ સુરીજી તથા ઉપાધ્યાયે વાચનાચાર્યો ગણીવરે સકલચંદ્રજીમુની મીહડરાજજી ધર્મનીધાનજી રત્નનિધાનજી જ્ઞાનવિમલ આદી ૯૫ શીષ્ય તેમ અનેક પ્રશી શાસ્ત્રના પારંગામી ક્ય. તેમજ તે સમયે ખરતરગચ્છની સર્વ શાખાના મળી લગભગવશ આચાર્ય તથા બેહજારથી અધીક સાધુ સમુદાય હતિ તેમાં મુખ્ય યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુરીજી હતા જેની સેવામાં દેવો પાંચ નદીના અધીછાયક, ક્ષેત્રપાલ માણીભદ્રાદિ વીર સદા હાજર રહેતા હતા. આચાર્યશ્રી ૯ વર્ષ ગૃહસ્થપણે ૮ વર્ષ મુનીપણે ૩૯ વર્ષ આચાર્યપણે ૧૯ વર્ષ યુગપ્રધાનપણે રહ્યા. સર્વ આયુષ્ય ૭૫ વર્ષનું પાળી મારવાડ દેશમાં બેના નદીના કિનારે બીલાડા ગામમાં અણુસણુ કરી સમાધીપુર્વક વિક્રમ સંવત ૧૬૭૦ ગુજરાતી ભાદરવા વદ ૨ ના દીવસે કાળ કરી સ્વર્ગે ગયા. દતિ. આચાર્યશ્રીની સ્વર્ગ તીથી ભાદરવા વદ ૨ ને દીવસે મુંબાઈ ભાઈખલા સુરત, ભરૂચ, પાટણ, આદી શહેરમાં શ્રીદાદાજી સાહેબના નામથી મેળો ભરાય છે. મહોપાધ્યાય સમય સુંદરજી ગણી કત યુગ પ્રધાન શ્રી જીનચંદ્રજીનું અષ્ટક | (સવૈયા) સંતનકી મુખબાણ સુણ જનચંદ મુણદ મહંત જતી, ત૫ જપ કરે ગુરૂ ગુર્જરમેં પ્રતિ બેધ તહે ભવિ કુસુમતી, તબહી ચિત્ત ચાહત ચુપ ભઈ સમય સુંદર કે ગુરૂ ગચ્છપતી, પઠઈ પતસાહ અજબકી છપ બેલાયે ગુરૂ ગજરાજ ગતી. ગુર્જરસે ગુરૂ રાજ ચલે બીચ માસ જાલેર રહે, મેદની તટમેં મંડાણ કી ગુરૂ નાગોર આદરમાન લહે; મારવાડ રણ ગુરૂ વન્દનકો તરસે સરસે બીચ વેગ વહે, હરખે સંઘ લાહોર આયે ગુરૂ પતસાહ અકબર પાવ ગહે. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com અપાધ્યાય શ્રી થી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14