Book Title: Shasan Prabhavak Chotha Dadaji Yugpradhan Jinchandrasuriji Sankshipta Jivan Charitra
Author(s): Jinduttasuri Gyanbhandar
Publisher: Jinduttasuri Gyanbhandar

View full book text
Previous | Next

Page 3
________________ વિક્રમ સહસને એસીયે, બીરૂદ એ ગુણખાણ, દુર્લભ નૃપ અર્પણ કરે, વીબુધ સભા એ ઠાણ. ૧૦ તસપદે જીન ચંદ્ર થયા, અભય દેવ સુરતાલ, સ્થંભણ પાસ પ્રગટા વીયા, વૃતિ નવાંગી જાસ. ૧૧ છંડી કુર્યપુર ચૈત્યને, થયા અભયદેવ સુશિશ, વિધિ માર્ગ પૂર્ણ વર્ણવ્ય, જીન વલ્લભ સુરીશ. ૧૨ ભવ્ય ઊધ્ધારક પ્રગટીયા, શ્રી છનદત્ત સુરીંદ, યુગ પ્રધાણપદ શોભતા, સમરે સુરનર ઈંદ. ૧૩ મણિ મંડીત ભાલસ્થલે, શ્રી છનચંદ્ર અણગાર, ઉભય લોક સંક્રાંતિકર, દત્ત સુરિંદ પટ્ટધાર. ૧૪ જનપતિ છનેશ્વર વલી, જીન પ્રબોધને જીનચંદ, ચાર રાજ શીર આણવહે, રાજ ગછ ગુણ કંદ. ૧૫ આશા પુરણ દેવ થયા, દાદા કુશલ સુરિંદ, પુનમ સેમ દર્શન કરી, લહે વંછીત જનવૃંદ. ૧૬ કુશલ પદે પદ્મ સુરીને પ્રગટયું જ્ઞાન અમંદ. ભારતી કંઠ બિરૂદ કહ્યું, ભવિયણું નયણુનંદ. ૧૭ લી સુરી છનચંદ્ર ગુરૂ, જીનદયને જનરાજ, ભદ્ર સુરી છન ચંદ્ર, ગુરૂ, સમુદ્ર નામે હિતકાજ. ૧૮ તપદે જન હંસ ગુણ, ઉજવલ હંસ સુરી રાજ, ગુણ માણક નીર્મળવલી, માણક્ય સુરી મુનીરાજ. ૧૯ સ્વામી શ્રીસુધર્મ પરંપરા, પાટે એક શઠ મેં જાણું. ચક્તિ કર્યો અકબરને, શ્રી છનચંદ્ર ગુણ ખાણું. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14