Book Title: Shasan Jay Pataka
Author(s): Zaverchand Ramchand Zaveri
Publisher: Zaverchand Ramchand Zaveri

View full book text
Previous | Next

Page 71
________________ શાસ્ત્રાધારો) સ્પષ્ટ અર્થ એ છે કે-જે પવૅતિથિઓની વૃદ્ધિ કે ક્ષય હોય તેની આગલી તિથિના ક્ષય કે વૃદ્ધિ માનવા જોઇએ. આના આધારમાં બીજો હરપ્રશનો સ્પષ્ટ પાક છે કે-પૂર્વેમાં સુટિતાાં ત્રયોદ્રી-તુરઃ નિયતે” આ સ્પષ્ટ અર્થ એ છે કે-પૂર્ણિમાનો ક્ષય હોય તો ચૌદશનો તપ તેરશ કરવો અને પૂર્ણિમાને તપ ચૌદશે કરવો. વૈદ આના અર્થમાં “બધી ચતુર્દશીઓ, પર્વતિથિઓ નથી. કેટલીક ચતુર્દશી પર્વતિથિ હોય છે. તેથી ચતુર્દશી પર્વતિથિ હોય ત્યારે તેનો તપ ત્રયોદશીએ કરવો અને ચતુર્દશી પર્વતિથિ ન હોય ત્યારે તે ચતુર્દશીને પૂર્ણિમા તરીકે આરાધી શકાય.” એમ જે સૂચનો કરે છે તે ઉપર બતાવેલ શાસ્ત્રાધારમાંથી ત્રયોવર' એવા છતા પાઠને અયોગ્ય રીતે લોપીને સમજાવે છે. (તેમજ બધી ચૌદશ પર્વ છે, એમ કહેનારા શાસ્ત્રને ઉડાવીને બોલે છે.) ત્રયોદશી ચતુર્દશી એ બે શબ્દના ઉપયોગથી ચૌદશ-પૂનમના બે ચાલુ સળંગ જોડીયા પર્વને સાચવવાનો પ્રસંગ સ્પષ્ટ થાય છે. આવા મજબુત પ્રમાણે હોવા છતાં વદ, આ૦ સાગરાનંદસૂરિના દાવાને નકારે છે. તેથી વૈદનો નિર્ણય પક્ષપાતી જણાય છે, અને ફરી વિચારણા માગે છે. વૈદના પક્ષપાતને બીજો દાખલો આ રહ્યો. નિર્ણયના પાના ૧૫ ઉપર युगप्रधानकालकाचार्याः कस्यचिद्राज्ञो विज्ञप्तिमनुरुध्य भाद्र शुक्लपञ्चम्यां नियतेनेन्द्रमहोत्सवेन सह विरोधं परिहर्तकामाः आयमप्राप्तां सांवत्सरिकप्रतिक्रमणतिथि चतुर्थ्यां समकामन्त । ततःप्रवृति सर्वोऽपि श्रीजैनसंघस्तपागच्छीयः सांवत्सरिक प्रतिक्रमणं भाइका चतुर्थ्यामेवाराधयति तन्मूलकं च कालकाचार्यकथानकेऽनिर्दिष्टमपि चातुर्मासिकप्रतिकमगतिथिपरावर्तनमित्यनुमीयते । ततःप्रभृति तपागच्छीयैः सर्वैरपि चातुर्मासिकं प्रतिकमणं आषाढशुक्ल चतुर्दश्यां सांवत्सरिकं प्रतिक्रमणं च भाद्रशुक्लचतुर्ध्यामाराध्यते । एवं व भाद्रशुक्लपञ्चम्याः प्रधानपर्वतिथित्वमेव व्यपगतम् । तच प्रधानपर्वतिमित्वं भाद्रशुलचतुर्थी प्रतिष्ठितम् । एवं च भाद्रशुक्लपञ्चम्याः पर्वानन्तरपर्वतिधित्वमपि व्यपगतम् । 'पीया पंचमि अहमि' इति शास्त्रानुसारेण सामान्यशुभतिथित्वमेव तस्या अवशिष्ठम् । अतस्तदृद्धिक्षयमधिकृत्याचार्यश्रीसागरानन्दसूरिभिरभिमतं तृतीयावृद्धिक्षयरूपं परावर्तकમનાવાયમેવ નઃ પ્રતિમારિ | ભાવાર્થ “અગાઉ ભાદરવા શુદ ૫ પર્વતિથિ હતી. અને ઇન્દ્રમહોત્સવ તેજ દિવસે હોવાથી કોઈક આચાર્યે ચોથને દિવસે પર્વ આરાધના કરી, તેથી ભાદ્રપદ શુકલા પંચમી તે ચોથમાં સમાઈ ગઈ તેથી તેનું પર્વનન્તરપણું ગયું.” વૈદની આ વાત બરાબર નથી. આ ફેરફારથી પંચમીની (પંચમી પર્વ તરીકેની) પવિત્રતા જતી નથી. ધાર્મિક વૃત્તિના માણસો બંનેય પર્વવિસોની આરાધના કરે છે. તેથી વૈદ, આચાર્ય સાગરાનંદસૂરિનો તદ્દન અયોગ્યરીત ગુહો શોધે છે. પંચમીની પવિત્રતા સાચવી રાખવામાં આચાર્યે તદ્દન યોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74