Book Title: Shant Sudharas Part 2
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 4
________________ પ્રકાશનું નિવેદન આ ગ્રંથના સમધમાં લેખકે ઘણું લખ્યું છે; તેમજ ગ્રંથકારના સંબંધમાં પણ આ ખીજા વિભાગમાં પ્રથમના ફ઼ારમ ૨૪ (પૃષ્ઠ ૩૮૪) પછી દશ ફારમ ( પૃષ્ઠ ૧૬૦ ) કર્યાં છે એટલે એ અને ખામતમાં કાંઇ લખવાપણ રહેતું નથી. ७ આ ત્રીજા ભાગના બે વિભાગ છે: પહેલા વિભાગમાં ભાવના ( ૧૦ થી ૧૬) અને ખીજા વિભાગમાં કર્તાનું ચરિત્ર છે. આ ભાગની અને કર્તાના ચરિત્રની અને અનુક્રમણિકાએ જુદી જુદી આપી છે તે વાંચતાં આ ગ્રંથમાં શેને શેના સમાવેશ કરેલે છે તે સ્પષ્ટ સમજાય તેમ છે. આ ત્રીજા ભાગ માટે શેઠ માણેક્ચ'દ જેચંદ કે જેએ જાપાનના ઉપનામથી ઓળખાય છે તેમણે રૂા. ૭૫૦) ની સહાય આપી છે. તેમના ફેટા ને ટૂક જીવન પણ તેની સાથે આપ્યુ છે. એ ઉદારદિલ ગૃહસ્થે અનેક શુભ કાર્યમાં સહાય કરી છે ને કરે છે. ગ્રંથની મહત્તા ગ્રંથ વાંચતાં જણાઇ આવે તેમ છે. આત્માને ઉદ્દેશીને લખાયલા ઉત્તમ ગ્રંથામાંના એક ગ્રંથ છે. આ માહ સુદિ ૧૫ સ. ૧૯૯૪ Jain Education International શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 570