Book Title: Shant Sudharas Part 2 Author(s): Vinayvijay, Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ તેમની ૪૮ વર્ષની વયમાં તેમણે કરેલી સખાવત પૈકીની મોટી રકમનું લીસ્ટ નીચે પ્રમાણે છે– ૧૯૦૦) શ્રી જીવદયા જ્ઞાનપ્રસારક મંડળ. ૧૨૫૧) શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમ. પાલીતાણા. ૧૦૦૦) શ્રી મંચર દવાખાનામાં બે હેલ માટે ૫૦૦) કાર્તિકી પૂર્ણિમા ઉપર યાત્રિકોના જમણ માટે ૫૦૦) શ્રી ભાવનગર આયંબિલ વર્ધમાન તપ ખાતામાં ૧૫૦૦) શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ. પાલીતાણું ૧૨૫૧) શ્રી શંખેશ્વર નવી ધર્મ શાળામાં એારડા ૧ ના ૧૧૦૦) શ્રી જીવદયા ખાતામાં ૧૩૭૦) શ્રી જૈન ભેજનશાળા. મુંબઈ ૧૦૦૦) શ્રી ગોઘારી જેન દવાખાના. મુંબઈ પ૦૦) શ્રી ભાવનગર પાંજરાપોળ ૧૦૦૦) શ્રી સિદ્ધક્ષેત્ર રોપાની ટીપમાં. શેઠ આ. ક. ને ૧૭૫૦) થી તળાજા જેન લાઈબ્રેરી ૨૦૦૦) શ્રી ભાવનગર ખાતે સંવછરીના પારણને સંધ જમાડવા સંબંધી ફંડમાં આ સિવાય પરચુરણ સખાવતેની સંખ્યા ઘણું છે, પણ તે સ્થળ સંકેચથી અહીં આપી શકયા નથી. આવા સજનોની જિંદગી સફળ છે. પરમાત્મા તેમને દીર્ધાયુષ્ય સાથે વધુ સમૃદ્ધિશાળી બનાવે એમ અમે ઇચ્છીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 570