Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 4
________________ આમુખ શ્રી વિનયવિજય ઉપાધ્યાય વિક્રમની સત્તરમી સદીની છેલ્લી પચ્ચીશીમાં જન્મ્યા અને અઢારમી સદીમાં પેાતાની સાહિત્ય પ્રસાદી જનતાને આપી. એવી પ્રસાદીએ પૈકીની આ શ્રી શાંતસુધારસ ગ્રંથ એક વિભૂતિ છે. એમાં શાંતરસ ગેયરૂપે લેલ ભરેલા છે અને પ્રત્યેક ભાવના સાથે ગુજરાતમાં સુપ્રસિદ્ધ દેશીના રાગેામાં સાદી પણું માર્મિક સંસ્કૃત ભાષામાં સુંદર ઢબે ગાઇ શકાય તેવું એક એક અક આપ્યુ છે. આ પ્રથમ વિભાગમાં નવ ભાવનાએ આવે છે. અનિત્ય. અશરણુ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રય, સવર્ અને નિજ રા. પ્રથમની પાંચ ભાવના આત્માને ઉદ્દેશીને છે, છઠ્ઠી શરીરને ઉદ્દેશીને છે અને સાતમી, આઠમી અને નવમી ભાવનામાં તત્ત્વચર્ચા ખાસ કરીને તત્ત્વષ્ટિએ કરી છે. આખા ગ્રંથ અતિ મધુર ભાષામાં અને સુંદર રીતે લેખક મહાત્માએ તૈયાર કર્યો છે. મારા જેનિવાસ દરમ્યાન મને આ આકર્ષક ગ્રંથ પર વિવેચન લખવાની અભિલાષા થઇ. મને મળેલી શાંતિનું આ ગ્રંથ પણ એક પરિણામ છે. અત્ર પ્રથમ ભાગ રજી કર્યાં છે. બીજા વિભાગમાં બાકીની ત્રણ અનુપ્રેક્ષા ભાવના ( ધર્મસૂતતા, લેાકપતિ અને આધિદુ - ભતા ) આવશે અને ત્યારપછી મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવનાએ આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 526