Book Title: Shant Sudharas Part 1
Author(s): Vinayvijay, 
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 7
________________ સર્વ હકીકત બીજા ભાગની ઉદ્દઘાતમાં આપ વિસ્તારથી જોશે. એકાંતમાં બેસી ચેતનરામ સાથે વિકાસ કરવાની વૃત્તિ થાય, અંતર આત્માનંદ શી ચીજ છે તેને ખ્યાલ કરવા અભિલાષા થાય, અનાહત આંતરનાદ સાંભળવાની આકાંક્ષા થાય અને પ્રવૃત્તમાન દુનિયાને ડીવાર ભૂલી જઈ અનનુભૂત ઉન્નત દશા અનુભવવા લાલસા થાય ત્યારે આ ગ્રંથ હાથમાં લે, એને માણું, એને અપનાવો, એને અપનાવતાં અંતરના પ્રદેશે ખુલી જશે અને પછી અપૂર્વ ગાન અંદર રથી ઊઠશે. એવા વખતના અનિર્વચનીય સુખની શક્યતા અત્ર છે એમ મને લાગ્યું છે અને એની પ્રાપ્તિ કેાઈ કેાઈને પણ આ ગ્રંથદ્વારા થઈ જાય તે તેટલે અંશે મારે જેલનિવાસ વધારે ફલવતે થાય એ ઈચ્છાથી આ અલ્પ પ્રયાસને જાહેરની સેવામાં રજુ કરું છું. પ્રીસેસ સ્ટ્રીટ, મનહર બીલ્ડિંગ ) મુંબઈ તા. ૧૬ માર્ચ ૧૯૩૬ મેતીચંદગિરધરલાલ કાપડિયા સં. ૧૯૯૨ના ફાલ્ગન વદ અષ્ટમી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 526